गुजरात: मणिपुर सहित देशभर में दलित/आदिवासी और बहुजनों पर हो रहे अत्याचारों का विरोध!
- स्वयं सैनिक दल सदस्यों ने सभी जिलों में निकाली रैली, फ्लैगमार्च और दिए ज्ञापन!
#ManipurViralVideo#DalitLivesMatter#TribalLivesMatter
વિડિયો તો આખા ગામે જોઈ લીધો છે અને એને જાહેર નાં કરવાથી પણ હકીકત ક્યાં બદલાઈ જવાની હતી..
ત્રણ ત્રણ મહિના વીતી ગયા છતાં હજુ પરિસ્થિતિ એવી ને એવી જ છે..
આવા કેટલાય વિડીઓ હશે જે હજુ સુધી બહાર નહી આવ્યા હોય!!!
સગાઇ થઈ ગયેલ એક કપલ પોતાનો ગોલ્ડન સમય પાસ કરવા મુવીમાં ગયા (મુવી તો ખાલી જોવા ખાતર જોવાની હોય )
કોર્નર સીટ પકડી ,
અને પેલાએ ફોર્મમાં ને ફોમમાં સમોસા અને કોલ્ડડ્રિન્ક્સનો ઓર્ડર આપી દીધો ,
પણ સમોસાનો ભાવ જાણ્યા પછી એમનો ગોલ્ડન સમય પિતળ અને લોઢા જેવો પાસ થયો..!!
😄🤣😄🤣
ભાજપને સપોર્ટ કરી એની ફેવર કરતા અને આવશે તો ભાજપ જ એવું કહેનારા આ સ્કૂલના બાળકોના ભવિષ્ય માટે અને એમને સતત ગરીબ રાખવા માટે જવાબદાર છે !એટલે જ કહું છું કે ભાજપ ને મત આપવો અને અપાવવો એ ક્યાંય ને ક્યાંક પાપ ના ભાગીદાર બનાવે છે અને આ ગરીબોની હાય ના પણ ભાગીદાર બનાવે છે
નીતિનકાકા તમે ખરેખર મુખ્યમંત્રી પદના હકદાર હતા છતાં મુખ્યમંત્રી ના બનાવવામાં આવ્યા અને હવે તમને જે ફીલિંગ આવે છે બસ એજ ફીલિંગ અમારા 35 હજાર આરોગ્યના કર્મચારીને તેના 2800 ગ્રેડ પેના હકદાર હોવા છતાં પણ તેનો હક ના આપ્યો ત્યારે અમને પણ એવીજ ફિલિંગ 3 વર્ષથી આવતી હતા
@Nitinbhai_Patel
કપડવંજ ખાતે રહેતા દંપતિને સારવાર માટે તાત્કાલિક આયુષમાન કાર્ડ જરૂર હોવાથી નોંધણી કરાવી જેઓને કાર્ડ પણ મળી ગયું..આ સેવાકાર્ય ભરત પરમાર ,સુનીલ પંચાલ અને ઓપરેટર રવિન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું.@AmitShah@devusinh@PMOIndia@CSCegov_
આજે પત્ની એ સફરજન લેવા મોકલ્યો, અને સલાહ આપી કે જોઇને લાવજો છેતરાઇ ના જતા....!!
મે કીધું "આખુ ઘર બે વખત જોવા જાય તો પણ છેતરાઇ જવાય છે...!!"
.... છુટુ વેલણ આયુ ....ખબર નઇ કેમ ..?
😜😜😜😀😀😀🤪😂🤣🤣🤣
આજે પત્ની એ સફરજન લેવા મોકલ્યો, અને સલાહ આપી કે જોઇને લાવજો છેતરાઇ ના જતા....!!
મે કીધું "આખુ ઘર બે વખત જોવા જાય તો પણ છેતરાઇ જવાય છે...!!"
.... છુટુ વેલણ આયુ ....ખબર નઇ કેમ ..?
😜😜😜😀😀😀🤪😂🤣🤣🤣
આજે પત્ની એ સફરજન લેવા મોકલ્યો, અને સલાહ આપી કે જોઇને લાવજો છેતરાઇ ના જતા....!!
મે કીધું "આખુ ઘર બે વખત જોવા જાય તો પણ છેતરાઇ જવાય છે...!!"
.... છુટુ વેલણ આયુ ....ખબર નઇ કેમ ..?
😜😜😜😀😀😀🤪😂🤣🤣🤣
जिसने भी इस प्लान को देखा है वो खुद को रोक नहीं पा रहे उनकी रातों की नींद उड़ गई है। अगर आपके कुछ सपने हैं और आप उन्हें सच में पूरा करना चाहते हैं तो सिर्फ अपना कीमती 10 मिनट का समय इसे समझने में दे यकीन मानिए आप खुद कहेंगे LIFE CHANGING OPPORTUNITY है। Call/ WhatsApp 09638348139