ગુજરાતને આખા ભારત માં આરોગ્ય ક્ષેત્રે નંબર વન બનાવનાર આરોગ્ય કર્મચારીને જ પોતાના હક માટે હડતાળ નો સહારો લેવો પડે છે શું આજ સંવેદના કહેવાય?#Guj_Health_Strike
यह गुजरात में आरोग्य कर्मी है। जिन्हो ने कोरोना काल में अपने परिवार और जान की परवा किए बिना लोगों के जीव बचाए थे।
आज जब अन्याय के सामने आंदोलन कर रहे है तो देखो केसे हड़काया जा रहा है।
જાહેર જનતાને જણાવવાનુ કે આરોગ્ય કમૅચારીની માંગણી માટેની હડતાલનો અંત લાવવા સરકાર તરફથી જે એક તરફી જાહેરાત કરવામાં આવી છે તેનો રાજ્યના તમામ કમૅચારી અસ્વિકાર કરે છે અમારી માત્ર ને માત્ર ટેકનિકલ ગણિ પગાર વિસંગતતા દુર કરવાની માંગણી છે જે સ્વિકાર ન થાય ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ છે.