શ્રમજીવીનું બાળક...એનાં મા બાપને સમજાવ્યા કે બાળકના હાથમાં ન આવે ... મેં એનાં હાથમાંથી પાઉચ લઈ લીધુ તો જોરથી રોવાનું ચાલુ... બિસ્કિટ નહીં લીધા...
એનાં પિતા કહે કે મોટા મોટા ફિલમ વાળા ખાય છે...
મારી પાસે કોઈ દલીલ ન હતી
😢😢
@KANABARDr@maulikdr@devanshijoshi71@jayvasavada
કપડવંજ માર્ગ અને મકાન વિભાગ ( રાજ્ય સરકાર )દ્વારા કપડવંજ થી નિરમાલી રસ્તો રૂપિયા 3 કરોડ 78 લાખ ના ખર્ચે બનાવ્યો જેમાં સાઈડમા યોગ્ય પુરાણ ન કરતા અકસ્માતો થવાની શરૂઆત.....આવી કામગીરી... અધિકારીઓની કોઈ કાર્યવાહી નહિ...ગુણવત્તા સામે પણ પ્રશ્નાર્થ...@purneshmodi