કોરોના વોરિયર્સની પીડા આ ભ્રષ્ટ ભાજપને નથી સંભળાવાની!
કોરોનાના કપરા કાળમાં જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના દિવસ-રાત પોતાની ફરજ નિભાવી, એવા કોરોના વોરિયર્સને પણ પોતાના હક અને અધિકાર માટે આંદોલન કરવું પડે છે.
#GujaratElections2022 પહેલા રાજ્ય સરકાર સામે અનેક આંદોલનનો પડકાર
ખેડૂતો,નિવૃત જવાનો અને આરોગ્ય કર્મચારીઓનો સરકાર સામે મોરચો
શા માટે આ સંગઠનોએ સરકાર સામે ચડાવી બાંયો અને શુ છે તેમની માંગ
જુઓ #dangal માં આજે રાત્રે સાડા સાત વાગે માત્ર @ZEE24kalak પર
@arpan_kaydawala@MpKhunt
ગુજરાતમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ 34 દિવસથી હડતાળ પર છે. આ સરકાર એમની ઘોર ઉપેક્ષા કરી રહી છે.
અમે @INCGujarat વતી વચન આપીએ છીએ કે 2022માં સરકાર બનાવતાની સાથે જ
આ સાચા કોરોનો વોરિયર્સની તમામ ન્યાયી માગણીઓનો સ્વીકાર કરીશું, કરીશું ને કરીશું જ!
આ ટ્વીટને સેવ કરી રાખજો.