એસ.આર.પી. જવાનો રાજ્ય ના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પરિવાર થી દુર આંતર રાજ્ય માં ચોવીસ કલાક ખડેપગે રહેતા હોય છે. તેમની તકલીફો ને દૂર કરવી એ આપણી નૈતિક ફરજ છે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરી #જવાનો_ની_વેદના દૂર કરવી જોઈએ. @vijayrupanibjp
કોરોના ના કારણે હવે તો હાઇકોર્ટ પણ ત્રણ દિવસ બંધ છે.. છતાં પણ ટ્રેનિંગ શરૂ કરીને શુ કામ તાલીમાર્થીઓનાં જીવ સાથે રમવાનું.. ?
50 કેસ પોઝિટિવ આવવા છતાં હજુ બધાના રિપોર્ટ કરાવવાના બાકી.. !!
#Lrdlivesmatter