જેમ અન્ય રાજ્યો ની પોલીસ ના પગાર ધોરણ અને ગુજરાત પોલીસ ના પગાર ધોરણ વચ્ચે આટલો બધો તફાવત કેમ ❓શું ગુજરાત પોલીસ અન્ય રાજ્યો ની પોલીસ ની માફક ફરજ નથી બજાવતી ❓તમામ ને સરખો ન્યાય મળવો જોઈએ.#2800GujaratPolice@cmo@pmo @pareshdhanani
જેમ અન્ય રાજ્યો ની પોલીસ ના પગાર ધોરણ અને ગુજરાત પોલીસ ના પગાર ધોરણ વચ્ચે આટલો બધો તફાવત કેમ ❓શું ગુજરાત પોલીસ અન્ય રાજ્યો ની પોલીસ ની માફક ફરજ નથી બજાવતી ❓તમામ ને સરખો ન્યાય મળવો જોઈએ.#2800GujaratPolice@cmo@pmo @pareshdhanani
તાલીમાર્થીઓનાં જીવ ને જોખમમાં નાખીને શુ ટ્રેનિંગ કરવી યોગ્ય છે ?
જો બધી પરીક્ષાઓ કેન્સલ કે મોકૂફ થતી હોય તો જ્યાં 500 તાલીમાર્થીઓ એક સાથે ટ્રેનિંગ લેય છે એ બંધ ન રહેવી જોઈએ ?
#Lrdlivesmatter
Plz Help Help
गुजरात के बरोडा में ट्रेनिंग स्कूल में एक दिन में कोरोना के 50 मामले सामने आए है , अभी भी ट्रैनिंग स्कूल में 450 तालीम ले रहे है इसे तत्काल रोक देना चाहिए , सभी परीक्षाए रद हो सकती है सभी कॉलेज बंध है फिर पोलिस ट्रेनिंग क्यों शुरू की ?
#Lrdlivesmatter
કોરોના ના કારણે હવે તો હાઇકોર્ટ પણ ત્રણ દિવસ બંધ છે.. છતાં પણ ટ્રેનિંગ શરૂ કરીને શુ કામ તાલીમાર્થીઓનાં જીવ સાથે રમવાનું.. ?
50 કેસ પોઝિટિવ આવવા છતાં હજુ બધાના રિપોર્ટ કરાવવાના બાકી.. !!
#Lrdlivesmatter
ગુજરાત પોલીસની ટ્રેનિંગ શાળાઓ 8 જૂનથી ચાલુ થઈ ગઈ છે જ્યાં એક સાથે 500-700 તાલીમાર્થીઓ એક ટ્રેનિંગ શાળામાં ટ્રેનિંગ લેશે તો કોરોના તો ફેલાશે જ.. વડોદરામાં એક સાથે 50 કોરોના પોઝિટિવ આવ્યા..
@paresh_dhanani@AmitChavdaINC#Lrdlivesmatter
પોલીસ ટ્રેનિંગ શાળામાં સોશ્યલ ડિસ્ટનસિંગના લીરેલીરા ઉડે છે.. 500 જેટલી સંખ્યામાં તાલીમાર્થીઓ ટ્રેનિંગ લે છે.. જો એક પણ કેસ આવ્યો તો સંક્રમણ ફેલાતા વાર નહિ લાગે.. મારી નમ્ર વિનંતી છે કે કોરોના કાળમાં શરૂ કરાયેલી ટ્રેનીંગ સ્થગિત કરી દેવામાં આવે..
#Lrdlivesmatter@abpasmitatv