સરકારી ભરતી પરીક્ષા જાહેર કરવી, અને ભરતી પૂર્ણ કરીને ઓર્ડર આપવા એમાં જમીન આસમાન નો ફર્ક.
હા સરકારે જાહેરાતો બહુ કરી એમાં અમે ના જ નથી પાડતાં,પરંતુ છેલ્લા ૩ વર્ષમાં જાહેર કરેલ કઈ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ કરી ?(અને વિના કોઈ વિવાદ) ????
@vijayrupanibjp@CMOGuj@CRPaatil
Saluting the valour and courage of our brave hearts of the Indian Armed Forces who laid down their lives fighting for our Nation, all to keep all of us safe. 🙏🏼 Jai Hind 🇮🇳 #KargilVijayDiwas
પોલીસની વેદના અજાણી
કામ બમણું અને ગ્રેડ પે સૌથી ઓછો.
ખાતામાં કોઈ અવાજ ઉઠાવી શકતું નથી ને ઉઠાવે એનો અવાજ ટકતો નથી અથવા નજર અંદાજ થાય છે.એમના પર સતત વોચ હોય છે ક���ઈ સમાજ સેવક વિરોધ કરે તો પોલીસ જ ઊપલા અધિકારીના આદેશ મુજબ ઉઠાવી જાય છે.પેલી કઈ કલમ છે સમાન હકવાળી?
@PradipsinhGuj
#2800gujaratpolice ૨૪ કલાક ની નોકરી, જીવ નું જોખમ, પરિવાર ને સમય ના આપી શકાય, તહેવાર માં પણ રજા નહિ. બીજા રાજ્યો કરતાં ઓછો પગાર અને કામ વધુ. કોઈ યુનિયન નહિ. બહુ થયું આ બધું હવે નહિ.
પોલીસ નો ગ્રેડ પે વધાવો જ જોઈએ.
માનનીય મુખ્યમ���ત્રીશ્રી, @vijayrupanibjp,ખાખી ને ના દિન હોય ના રાત,ના વાર ના તહેવાર,ના ટાઢ ના તાપ,ના તડકો ના છાયો એવા અડીખમ અને અવિરત ફરજ બજાવતા રહેતા વગર આંદોલન માંગ કરનાર ને વાત નો સ્વીકાર કરવો જોઇએ.
#2800gujratpolice
#2800Gujarat
#2800gujaratpolice