Dear @socialepfo,
I am facing an issue while applying for Pension Withdrawal (Form 10C). It shows an error: "PLEASE TAKE THE NECESSARY ACTION AS NOT ALL SERVICE HAVE BEEN TRANSFERRED TO THE PRIMARY MEMBER ID".
Please guide me on how to resolve this. @epfonaroda@epfoahmedabad
@Hasmukhpatelips ઓજસ અથવા GPSC વેબસાઈટ પર કન્સેન્ટ ફિસ રિફંડ થઈ ગઈ છે કે કેમ એ અંગે માહિતી ઉમેરવી જોઈએ જેથી અન્ય મુશ્કેલી ન પડે
ફિસ રિફંડ થઈ છે કે નહીં એ ખાતામાં જોવા કરતા વેબસાઈટમાં જોવા મળે એવી સુવિધા કરી આપવામાં આવે તો ફિસ રિફંડ અંગેનો પ્રશ્ન વધુ ઉભો થશે નહીં.
@Hasmukhpatelips આસિસ્ટન્ટ મેનેજરની ફિસ રિફંડ થઈ નથી એ અંગે મેઈલ આપે આપ્યો છે પણ ત્યાં શું અપલોડ કરવું અથવા તો ફિસ રિફંડ અંગે માહિતી આપતી એક ટ્વિટ કરશો જેથી અન્ય લોકોને પણ આગળ જતા તકલીફ ન પડે..
આપ ઉચ્ચ હોદ્દા પર છો આમ કહેવું યોગ્ય ન પણ લાગે પણ બની શકે તો આ અંગે પણ માહિતીપુરી પડાય એવી આશા.
ફિસ રિફંડ ન થઈ શકે એનો કોઈ તર્ક સાહેબ ?
આ નિયમ RRB માં પણ છે કે ફિસ રિફંડ થઈ શકે છે જો તમે સાચા હોવ
અહીં સાહેબ ટીકા કરવા યોગ્ય બધા જ ઉમેદવારો છે જ નહીં
અહીં અમે પણ ઇચ્છીએ છીએ કે બોર્ડ સારા નિર્ણય લે અને પરિણામ જેવી બાબતોમાં ઝડપતા આવે..
@Hasmukhpatelips
ઓબ્જેક્શન રજૂ કરવા માટે ફી લેવાનો નિર્ણય વિચારીને લેવામાં આવ્યો છે તેમાં કોઈ ફેરફાર થશે નહીં. વિદ્યાર્થીઓએ તેની ટીકામાં જેટલો સમય ખર્ચવો હોય તેટલો ખર્ચી શકે છે. પરીક્ષા વ્યવસ્થા સુધારવા માટે જે પણ પગલાં લેવાની જરૂર હશે તે આયોગ લેતું રહેશે.
ઓબ્જેક્શન રજૂ કરવા માટે ફી લેવાનો નિર્ણય વિચારીને લેવામાં આવ્યો છે તેમાં કોઈ ફેરફાર થશે નહીં. વિદ્યાર્થીઓએ તેની ટીકામાં જેટલો સમય ખર્ચવો હોય તેટલો ખર્ચી શકે છે. પરીક્ષા વ્યવસ્થા સુધારવા માટે જે પણ પગલાં લેવાની જરૂર હશે તે આયોગ લેતું રહેશે.
@Hasmukhpatelips આદરણીય અધ્યક્ષ શ્રી અમે તમને ઓબ્જેક્શન ફી પાછી લેવા માટે વિનંતી નથી કરી રહ્યા તમે 100 ના બદલે 200 rs ફી લ્યો એનો અમને વાંધો નથી પણ જો અમારો ઓબ્ઝેક્શન સાચો હોય તો એ ફી અમને પરત મળવી જોઈએ કારણ કે તમારા નિષ્ણાંતોની ભૂલ નો ખર્ચ અમે શું કામ સુકવીએ??
@Hasmukhpatelips ઓબજેક્શન માટે 100 રૂપિયા પ્રતિ પ્રશ્ન લેવામાં આવે છે
મેં આજે 300 ભરીને 3 ઓબજેક્શન આપ્યા
હવે આયોગે મારા ઓબજેક્શન પર સુ કાર્યવાહી કરી એ પણ પોર્ટલમાં બતાવવું જોઈએ (સ્વીકાર્યું કે રિજેક્ટ કર્યું, રિજેક્ટ કર્યું તો ક્યા આધારે)
આયોગે પણ જ્વાબદેહિતા સ્વિકારવી પડશે (100 રુપિયા લઈને)
@Bhupendrapbjp@CMOGuj વાંધાજનક અરજીમાં ફિસ 100 રૂપિયા પ્રશ્ન દીઠ હોય એ પણ નોન રિફંડ
ગુજરાત સ્થાપના દિવસનો પ્રશ્ન ખાસ
આવા સવાલ ના જવાબ માટે 100 રૂપિયા આપવાના
આન્સર કી @Hasmukhpatelips સાહેબ મોડી જાહેર થાય વાંધો નથી પણ આમ 100 રૂપિયા પ્રશ્ન દીઠ આવા સવાલો પાછળ અયોગ્ય જ જણાય છે.
@GPSC_OFFICIAL@Hasmukhpatelips લ્યો સાબ, 500 રૂપિયાનો ચોલ્લો કરી દીધો....
અહીંયા ઉમેદવાર 100 રૂપિયા ની મેગેઝીન લેતાં પેલાં 4 વાર વિચાર કરતો હોય છે
અને તમારાં દેશી મહુડો પીધેલાં પેપર સેટરો one liner ના જવાબ ખોટા આપે છે,જેને google કર્યા હોત તોયે સાચા જવાબ મળી જતાં.
500 મફતના ઉડાડી દેવાના ઉમેદવારને એમ ને..
@Hasmukhpatelips સાહેબ શ્રી મને આજ વાંધો નડતો હતો કે ઉમેદવારો વાંધાજનક અરજી ઓછી કરે પણ આ શું
ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં ક્યારે આવ્યું નો જવાબ 1961 ?
ગઈ કાલે પરીક્ષા લેવાઈ અને હમણાં આન્સર કી જાહેર કરવામાં આવી તેનો જ સવાલ છે ભૂલચૂક હોય તો માફ
@hdraval93
( 1 / 2 )
@Hasmukhpatelips સાહેબ અન્ય એક સવાલ મળ્યો એ પણ ટાંકવા ઇચ્છિશ
સુશાસન દિવસની ઉજવણી
25 ડિસેમ્બર
આમાં શું વાંધા અરજી કરવી ??
@hdraval93@Vivekdoza
અન્ય લોકોને ટેગ નથી કરવા 😀 કેમ કે સિસ્ટમ સુધરે એ આશા તો મનેય છે પણ શું થાય 100 100 રૂપિયા વાંધાજનક અરજીના આપવાના.
સાહેબ ઉમેદવારોમાં ગુણવત્તાની આશા રાખીએ સાચું છે અને કાર્યક્ષમ ઉમેદવારો જ મળે જેની ભાષા સુધ્ધામાં સભાનતા હોય પણ આન્સર કીમાં આવી ભૂલ ?
આયોગ ઉમેદવારોની ગુણવત્તા પર સવાલ કરે
સાથે આવા સવાલના જવાબો પર પણ ગુણવત્તા રાખે એવી ઈચ્છા બાકી આમાં તો હવે આગળ શું કહેવું
( 2 / 2 )
@Hasmukhpatelips બાકી તો સાહેબ શ્રી ન્યાય થાય તો બેય તરફ થાય
આ સવાલના જવાબ માટે 100 રૂપિયા ફિસ એક સવાલ પાછળ ઉમેદવાર ભોગવે
તો પેપર સેટરને પ્રશ્ન દીઠ દંડ થવો જોઈએ તો સરખે ત્રાજવે તોલાય.. બાકી તમે તો અધ્યક્ષ છો ચલાવશો એમ ચાલવાનું બાકી તૈયારીઓ મૂકી દેવાની..
@Hasmukhpatelips સાહેબ શ્રીનો નિર્ણય માન્ય છે પણ ફિસ રિફંડ અંગે વિચારણા કરો તો યોગ્ય જણાશે
જેના જવાબ સુધરે એને રિફંડ આપી દેજો
તો બેય તરફથી ખોટી રીતે વાંધા ઉઠાવવા વાળા આપોઆપ હટી જશે અને ગુણવત્તા જળવાઈ રહેશે
બાકી ગુજરાતના ઉમેદવારો દરેક સક્ષમ ન પણ હોય એમ બને..