આણંદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ ની કારોબારી બેઠક આજ રોજ ઉમરેઠ મુકામે મળી.
નિયમિત મુદ્દા ની ચર્ચા કર્યા બાદ જોબ ચાર્ટ મુદ્દે માન. સરકાર શ્રી તથા રાજ્ય મંડળ @GRTMM1 નો આભાર પ્રગટ કરવામાં આવ્યો. અને આગામી સમય માં મંડળ ના જરૂરી કાર્યો અંગે વિગત�� ચર્ચા કરવામાં આવી.