એક વાત 'કન્ફર્મ' છે...!
જો તમે અનામતની કેટેગરી માં આવતા હોય અને માંડ 40 % આવતા હોય અને બુદ્ધિનો છાંટો ના હોય તો પણ ડોક્ટર એન્જિનિયર કે પછી સરકારી નોકરી જમાઈ બની શકો છો 😅 ...!!!
અને અમુક અક્કલમઠા એને બાપાની જાગીર સમજી બેઠા છે 😅
જુનિયર ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટે અંતે ખાતા ફાળવણી કાર્યક્રમ જાહેર.. તા.27 મી જાન્યુઆરી થી શરૂ થશે ખાતા ફાળવણી કાર્યક્રમ. 28- 29 તારીખ રહેશે રજા, તા.30 થી ફરી શરૂ થતો કાર્યક્રમ દસમી ફેબ્રુઆરી સુધી ચાલશે. તા. 29 મી એ 250 એક્સ આર્મી મેન ને થશે ખાતા ફાળવણી.
હાઇકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corps) રીટની સતા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે ?
A. અનુચ્છેદ 226
B. અનુચ્છેદ 201
C. અનુચ્છેદ 154
D. અનુચ્છેદ 32
#quest2
#SRPF_1168_ઉમેદવારોને_નિમણૂક_આપો_
SRPF 1168 ઉમેદવારોને નિમણૂક આપવા અંગે વિજયભાઈ રૂપાણીએ આદેશ આપેલ તેમ છતાં કમનશીબે ઉમેદવારોને હજુ સુધી નિમણૂક મળી નથી....
૩૧ડિસેમ્બર અનુલક્ષી અડધું ગુજરાત દારૂની વ્યવસ્થામાં પડ્યું છે
ભાજપ સન્માન સમારંભમાં અને બા ના દવાખાનામાં વ્યસ્ત છે
બેરોજગાર નોકરીની તડામાર તૈયારી કરી તારીખ પે તારીખ આવી રહી છે
નવા નવા બનેલા ધારાસભ્ય(સારા)પ્રજા વચ્ચે છે
ગરીબ,મજૂર,બિચારો બે ટંકના રોટલા માટે મહેનત કરી રહ્યો છે