FIX PAY के कर्मचारी भी राज्य सरकार के स्थायी कर्मचारियों की तरह प्रतिदिन अपनी जिम्मेदारियां निभा रहे हैं, फिर भी इनके साथ इतना अन्याय क्यों?! हमें समझ नहीं आता है कि राज्य सरकार इन कर्मचारियों के प्रति इतना भेदभावपूर्ण व्यवहार क्यों कर रही है!?
@CMOGuj#Remove_Fix_Pay_Gujarat
બેટી બચાવો ના મોટા મોટા દાવાઓ કરનાર BJP સરકારના રાજ્યમાં મહિલા પોલીસ કર્મચારી પણ સુરક્ષિત નથી તો આમ જનતા નું શુ?
BJP ના રાજમાં વધતા દારૂના વ્યાપાર ના કારણે બુટલેગરો બેફામ બન્યા છે. @sanghaviharsh@GujaratPolice આવા બુટલેગરો પર તાત્કાલિક કાર્યવાહી કરી આ બહેન ને સુરક્ષા આપો.
@Vivekdoza@NiravJoshi0@Yuvi_1212@BhartenduRajgor@mkanejiya@hdraval93@Kaushikdd ફિક્સ પે જેવી અમાનુષી શોષણ વ્યવસ્થા ગુજરાત જેવા વિકસિત રાજ્ય માટે કલંકરૂપ બાબત છે, માનવ હક ની મોટી મોટી વાત કરતા નેતાઓ અને અદાલતો કે સ્વયંસેવી સંસ્થાઓનું આના પ્રત્યે નું દુર્લક્ષ વ્યવસ્થા નો અરીસો છે. સત્તા, શાશન કે ન્યાય વ્યવસ્થા મુકદર્શક બની ને શોષિત વર્ગ ની લાચારી પર હસે છે.
@VikasSahayIPS Congratulations for becoming the dgp of Gujarat, currently the training center of the recently recruited candidate in Gujarat Police has been allocated in Gujarat, then you are kindly requested to train the selected candidate of SRPF in the remaining training center of SRPFin GJ
@Hasmukhpatelips સાહેબ SRPF ની ટ્રેનિંગ બહાર ના રાજ્ય માં થશે એનાથી બીજું કઈ નઈ થાય પણ એક તો પાકું છે કે 4450 વિદ્યાર્થી નો 8 મહિના નો અમૂલ્ય સમય આ નિર્ણય થી પ્રભાવિત થશે .
બીજી કશું કરી ના શકો તો ખાલી એટલી વ્યવસ્થા કરજો કે exam આપવા માટે પૂરતી રજા મળી રહે . 🙏 જય હિંદ 🇮🇳
LRD Waiting માં રહેલા તમામ ભાઈઓ/બહેનો/મિત્રો અને વડીલોને 🙏 જોડીને નમ્ર વિનંતી કરું છું અમારી દરેક પોસ્ટમાં કૉમેન્ટ કરવા થી તમને ન્યાય નહિ મળે જ્યારે સરકાર કશું નથી કરતી તમારા કેસમાં તો અમે શું કરી શકીએ માટે તમારો સમય અહીંયા વ્યર્થ ન કરીને નવી ભરતી માટે મહેનત કરો તેવી વિનંતી 🙏
જો પેપર ફૂટવા ઉપર હવે કાયદો નહી બને તો ચોક્કસ પણે આગળના દિવસો માં ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીશું..
હવે બહુ થઈ ગઈ મજાક
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતાં ચેડાં અને રમત બંધ કરાવવા જડ મૂળ થી બદલાવ તથા પરિવર્તન માટે લડીશું.
💥याचना नहीं, अब रण होगा,
जीवन-जय या कि मरण होगा।
#Paperleak