Border-area students face transport crises. Govt staff aiming for higher posts aren't allowed to leave HQs. How is it fair to hold GPCB-79 GPSC exam tomorrow? Aspirants deserve safety & equal opportunity.
@Bhupendrapbjp@hasmukhpatelips#PostponeGPCB79#GPSCJustice#GPSC
સાહેબ GPCB ની AEE exam જે dt 11/05/2025 ના રોજ છે, તે હવે આ સંજોગો વચ્ચે યોજાશે કે નહી તે ઝડપથી સ્પષ્ટ થાય તેવી વિનંતી. કારણકે અમુક ઉમેદવાર હાલમાં સરકારી કર્મચારી તરીકે કામગીરી કરી રહ્યા છે. તો કદાચ બધા કર્મચારી(ઉમેદવાર) ને રજા ન પણ મળે.@Hasmukhpatelips@CMOGuj
@Hasmukhpatelips સાહેબ આયોગ દ્વારા કરવામાં આવતા interview નું પરિણામ જોતા તો તમારા ઉપર રહેલ વિશ્વાસ સાવ પૂરો થઈ ગયો છે. Technical field ની પરીક્ષા માં interview નો બઉ મોટો પ્રભાવ પડે છે. જેની આયોગને ખબર હસે તેથી વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવા પગલાં લેવા વિનંતી. જય હિન્દ
@GPSC_OFFICIAL તેમજ હાલ આવેલ TDO અને AE ના પરિણામ માં ઇન્ટરવ્યૂ આપવા ગયેલ candidate નું એવું પણ કેવું છે કે કઈ પેનલ માં ઇન્ટરવ્યૂ છે તે જ તમારું પરિણામ નક્કી કરે છે તે તો નસીબ નો ખેલ હોય એવું જણાય છે . આ બાબત ઉપર થોડું ગહન વિચારવું રહ્યું..
@GPSC_OFFICIAL નમસ્તે સર,
આપશ્રી દ્વારા GPSC માં ઘણા સુધારા લાવી રહ્યા છો ત્યારે એક સુધારો કરવા નમ્ર અપીલ છે.
GPSC ની ટેકનીકલ પોસ્ટ માં પ્રિલીમ અને ઇન્ટરવ્યૂ નું 50%-50% weightage હોય છે. જો ઇન્ટરવ્યૂમાં કોઈ રેન્જ ની બહાર માર્ક આપવામાં આવે તો પ્રિલીમ પરીક્ષાનું કોઈ પણ પ્રકારનું મહત્વ રહેતું નથી
@GPSC_OFFICIAL જે candidate ને પ્રિલીમ માં 200+ માર્ક્સ out of 300 આવ્યા હોય તેમને ઇન્ટરવ્યૂ માં 10 માર્ક્સ out of 100 આપેલ હોય ...શુ તેમની પાસે કોઈ પ્રકારનું ફીલ્ડ ને લગતું જ્ઞાન નઈ હોય ? આ વિશે થોડું વિચારવું જરૂરી બને છે .
@Hasmukhpatelips Technical exam class 2 ni badhi અલગ અલગ લે છે. Same pay scale વાળી એટલે ઉમેદવાર overlap થાય છે.
Ex :- R&B (CIVIL) , IRRIGATION (CIVIL ) , GWSSSB ( CIVIL ).
તો ક્લાસ 2 સિવિલ એન્જિનિયર ટેકનિકલ ની પરીક્ષા દરેક વિભાગની combine કરીને લે. તો OVERLAPING નો પ્રોબ્લેમ solve થઇ જાય
@Hasmukhpatelips સર, કનફ્યુંઝન થાય છે યોગ્ય સલાહ આપશો એવી આશા છે સર.. અમે બીજી ચાલુ નોકરી છોડીને AAE માં હાજર થઇએ અને કોર્ટનો નિર્ણય આવે તો કદાચ અમને ડિગ્રીવાળાને છૂટા ના કરી દે એમ મનમાં મુઝવણ થાય છે. Dv પછી કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી અમને ડિગ્રી વાળા ને સમય આપવા વિનંતી સાહેબ.
@Hasmukhpatelips સાહેબ અમારી #GPSSB#AAE#CIVIL ની ભરતી નું કામ બંધ છે છેલ્લા એક વરસ થી એનુ પણ કંઈક કરો🙏🙏
અમારી માનસિક ગુણવત્તા બગડતી જાઈ છે દર વખતે કોર્ટ મા ડેટ પડે છે એને કારણે તો અમારી ભરતી મા પણ કંઈક ધ્યાન આપો🙏
@Hasmukhpatelips સાહેબ SRPF ની ટ્રેનિંગ બહાર ના રાજ્ય માં થશે એનાથી બીજું કઈ નઈ થાય પણ એક તો પાકું છે કે 4450 વિદ્યાર્થી નો 8 મહિના નો અમૂલ્ય સમય આ નિર્ણય થી પ્રભાવિત થશે .
બીજી કશું કરી ના શકો તો ખાલી એટલી વ્યવસ્થા કરજો કે exam આપવા માટે પૂરતી રજા મળી રહે . 🙏 જય હિંદ 🇮🇳