@Hasmukhpatelips છેવાડા ના વિધાર્થી નું નામ લઈને વાહવાહી લૂંટવી અને ખરેખર એની પરિસ્થિતિ ને ધ્યાને લઈને સહાનુભૂતિ થી નિર્ણય લેવો એ બંને માં જમીન આસમાન નો ફરક છે !
@Hasmukhpatelips@GPSC_OFFICIAL@Hasmukhpatelips
સર, adv no:73&81/202425 અનુક્રમે 17/04 &25/04 લેવાય હતી તો એની પ્રોવિજનલ આન્સર કી ક્યારે આવશે??સર આન્સર કી માં આટલું મોડું થશે તો આ ભરતી ક્યારે પુરી થશે?? કેમકે 81 નં ની ભરતી માં તો 250 સીટ છે તો ઇન્ટરવ્યુ માં પણ ખૂબ વધારે ઉમેદવારો હશે..
@Hasmukhpatelips Decision should be taken considering the larger public interests. Taking into account of those who can reach the centre as well as those who are in panic situation especially residing in border districts passing through the constant mental trauma.
@Hasmukhpatelips કાકા જરાક તો વિચારો કે જે સરકારી કર્મચારી ને પરીક્ષા છે એમને ગુજરાત સરકારે આદેશ કરેલ છે કે કોઈ પણ રજા મૂકી શકશે નહીં અને હેડક્વાર્ટર છોડવાનું નથી , આ જ વાત ને ધ્યાને લઈ હાઇકોર્ટ એ DySO પરીક્ષા મોકૂફ રાખી છે , તો તમે બોર્ડર ના છેવાડા ના વિધાર્થી/કર્મચારી નું કેમ વિચારી શકતા નથી?
@Hasmukhpatelips We are coming from high alert zone kutch. How to reach ahmedabad here everything is shut down. You can make changes in dates of every exam u had done too but this time you are not considering the request of students. Thank you 🙏
સાહેબ GPCB ની AEE exam જે dt 11/05/2025 ના રોજ છે, તે હવે આ સંજોગો વચ્ચે યોજાશે કે નહી તે ઝડપથી સ્પષ્ટ થાય તેવી વિનંતી. કારણકે અમુક ઉમેદવાર હાલમાં સરકારી કર્મચારી તરીકે કામગીરી કરી રહ્યા છે. તો કદાચ બધા કર્મચારી(ઉમેદવાર) ને રજા ન પણ મળે.@Hasmukhpatelips@CMOGuj
@Hasmukhpatelips સાહેબ, તમારા આ પ્રયાસ માટે અમે આભારી છીએ. પરંતુ હવે એક વિનંતી છે કે સીવીલ ઇજનેરની બધી પરીક્ષા વર્ષમા એક જ વખત લઈએ અને મેરીટ પ્રમાણે બધાંને choice filling આપીએ તો બધા ઉમેદવાર માટે સારુ થશે. આ પ્રમાણે હાલ CCE, RRB, SSC ની પરીક્ષા લેવામાં આવે જ છે. તો નવા બદલાવ સાથે આ બદલાવ પણ કરીએ.