*🛎️મયૂર તડવી પાર્ટ 2 બનવા જતી ઘટના તંત્ર માટે એલાર્મ રૂપ.⏰*
👉ભૂતકાળમાં જે મોડસ ઓપરેન્ડી હતી એનું જ પુનરાવર્તન થયું.
👉વ્યક્તિ ડુપ્લીકેટ નીમણુંક પત્ર બનાવી ટ્રેનિંગ સેન્ટર સુધી પોહચી જાય છે. ગયા વખતે મયૂર તડવી હતો તો આજ વખતે પ્રદીપ ભરતભાઈ મકવાણા(જસદણ નું શિવરાજપુર ગામ) છે
👉આ વખતે જે ડુપ્લીકેટ અને બોગસ નીમણુંક પત્ર બનાવવામાં આવ્યો છે તે ચોટીલા થી બનાવમાં આવેલ અને ફક્ત એક નહિ 28 નીમણુંક પત્ર બનાવમાં આવેલ.
👉એક કોલલેટર બનાવવા 5 લાખ રૂપિયા જેટલો રોકડમાં વહીવટ થયો. પ્રદીપ મકવાણા ના પિતાશ્રી એ આ ડુપ્લીકેટ કોલ લેટર ભાવેશ ગોબરભાઈ ચાવડા દ્વારા મેળવેલ.(સબંધ માં એમના માસા)
👉મયૂર તડવી ની જેમ પ્રદીપ મકવાણા પણ ફિઝિકલ પરીક્ષા નાપાસ હતો અને નકલી કોલલેટર ને પાસ નો સહી સિક્કા વાળો લેટર બનાવે છે
*👉ભૂતકાળની ઘટના માંથી બોધપાઠ લઈ દંડાત્મક કાર્યવાહી થઈ હોત તો આ ઘટના નું પુનરાવર્તન ન થયું હોત.*
*🕰️👉હજી પણ આ ઘટના તંત્ર માટે એલાર્મ રૂપ છે.*
👉ભૂતકાળની આમરી ઘણી બધી પ્રેસ કોન્ફરન્સ માં જસદણ(વિંછીયા) ચોટીલા(થાન) જેવા વિસ્તારો માં આ પ્રકારના કૌભાંડો ચાલે એની જાણ અમે અવારનવાર કરી ચૂક્યા છીએ છતાંપણ કોઈ એક્શન લેવામાં નથી આવી રહિયા. ભૂતકાળ પેપરલીકેજ કે ગેરરીતિ ની ઘટનાઓ માં પણ આ વિસ્તાર એપી સેન્ટર રહયું છે. જો વધારે તપાસ થશે તો સબ ઓડિટર, ATDO, ઓડિટર, AAE સિવિલ, જામનગર MPHW....જેવી અનેકપરીક્ષાઓ માં થયેલ ગેરરીતિ ના તાર અહીંયાથી જ મળશે.
👉ફરી આવી ઘટના નું પુનરાવર્તન ન થાય એના માટે સરકારે તંત્રે જાગવાની જરૂર છે. 💡અસામાજિક તત્વો અને શોર્ટકટ થી નોકરી મેળવવા માંગતા યુવાનો માં ડર ઊભો કરવામાં સરકાર નિષ્ફળ સાબિત થઈ છે.
___________
જસદણના શિવરાજપુર ગામના પ્રદીપ ભરતભાઈ મકવાણા, તેના પિતા ભરતભાઈ મકવાણા, જસદણના બરવાળા ગામે રહેતા માસા ભાવેશ ગોબરભાઈ ચાવડા અને તેના ભાઈ બાલાભાઈ ગોબરભાઈ ચાવડા મુખ્ય સૂત્રધાર.
👉લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા 2021માં કરવામાં આવેલી ભરતીમાં શારીરિક કસોટીમાં નાપાસ થયેલા જસદણ પંથકના યુવાને પોતાના માસા મારફત સેટીંગ કરી બોગસ નિમણૂક પત્ર તૈયાર કરાવી રાજકોટ પોલીસ કમિશનરની સહી અને સિક્કા મારી પોલીસ હેડ કવાર્ટર ખાતે ચાલતી ટ્રેનિંગમાં હાજર થઈ ગયો હતો.
👉લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા 2021માં બિન હથિયારી અને હથિયારી મહિલા-પુરુષોની ભરતી કરવામાં આવી હતી જેમાં પ્રદીપ ભરતભાઈ મકવાણાએ ફોર્મ ભર્યું હતું પરંતુ, પ્રદીપ શારીરિક કસોટીમાં નાપાસ થયો હતો. ત્યારબાદ પ્રદીપભાઇ પોતાના માસા ભાવેશ ચાવડાને વાત કરતા પોતાના ભાઈ બાલાભાઈ ચાવડાને લોકરક્ષક ભરતી બોર્ડમાં સેટીંગ હોવાનું જણાવી 4 લાખ રૂપિયામાં લોકરક્ષક ભરતીમાં સેટીંગ કરાવી નોકરી અપાવી દેવાની વાત કરી હતી આ વખતે પ્રદીપ અને તેના પિતા ભરતભાઈએ 2 લાખ એડવાન્સ આપ્યા હતા. ત્યારબાદ થોડા દિવસો પછી ભાવેશ ચાવડા અને બાલાભાઈ ચાવડાએ પ્રદીપની લોકરક્ષક તરીકે પસંદગી થઈ ગયાનો બોગસ નિમણૂંક પત્ર બનાવી બાકીના 2 લાખ લીધા હતા અને નિમણૂંક પત્ર ટપાલ મારફત ઘરે આવી જશે તેમ જણાવ્યું હતું. તારીખ 25/7/23ના ટપાલ દ્વારા પ્રદીપ મકવાણાનો બોગસ નિમણૂંક પત્ર ઘરે આવ્યો હતો અને તારીખ 9/8/23ના રોજ ગાંધીનગરથી એક મહિલાનો ફોન આવ્યો હતો અને પ્રદીપને તારીખ 19/8/23ના રાજકોટ પોલીસ હેડકવાર્ટર ખાતે ટ્રેનિંગમાં હાજર થવાનું કહ્યું હતું.
🔴પ્રદીપ મકવાણા પોલીસ કમિશનરની સહી, સિક્કાવાળા બોગસ નિમણૂંક પત્રના આધારે તારીખ 19/8/23ના બપોરે 12 વાગ્યે પોલીસ હેડ કવાર્ટર ખાતે ટ્રેનિંગમાં હાજર થઈ ગયો.
👉ભાવેશ ચાવડા અને બાલાભાઈ ચાવડાએ ભરતી બોર્ડમાં શારીરિક કસોટીમાં નાપાસ થયેલા ઉમેદવારોનો સંપર્ક કરી લોકરક્ષક ભરતીમાં સેટીંગ કરાવવાનું કહી 4થી 5 લાખ રૂપિયા પડાવી 28 જેટલા ઉમેદવારોને બોગસ સહી સિક્કાવાળા કોલલેટર પકડાવી કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું.
👉સુત્રધાર ચાવડા બંધુની સાથે એક મહિલાની પણ સંડોવણી ખુલી છે જેમાં મહિલા ગાંધીનગર એલ.આર.ડી. ભવનમાંથી બોલું છું તેમ કહી બોગસ ઉમેદવારોને ફોન કરી જૂદા-જૂદા સ્થળે ટ્રેનિંગમાં હાજર થવાના હુકમ કર્યા હતા આ કોલ કરનાર મહિલાની પણ પોલીસે ધરપકડ થવી જરૂરી.
🔴પ્રદીપ જે નંબરના કોલ લેટર સાથે હાજર થયો હતો તે કોલ લેટરમાં જે નંબર હતા તે નંબર પર મેહુલકુમાર ભરતભાઈ તરકુંડીયા નામના ઉમેદવારની પસંદગી થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું અને આ મેહુલ અગાઉથી જ તેના ખરા લેટર સાથે હાજર થયો હોય અને હાલ પોલીસ હેડ ક્વાટર ખાતે ટ્રેનીગમાં હોય તેવી હકીકત ખુલી હતી. જેથી પ્રદીપ જે નિમણુક હુકમ સાથે હાજર થયો હોય તે નકલી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
આવડી મોટી ભરતી માં ડિગ્રી ધારકો લાયક નહિ તો શું એમને gpsc class૧/૨ ની j exam pass karvani? આનો સીધો મતલબ એજ ને કે ગુજરાત માં વધારે higher degree માન્ય નથી તો તલાટી જેવી exam માં પણ ગ્રેજ્યુએટ ને ગેરલાયક ઠેરવવા જોઈએ ને?
હું એક સિવિલ એન્જિનિયર (ડાયરેક્ટ ડિગ્રી) છું. મારા માતા પિતા એ ખર્ચો કરી ૧૧ ૧૨ સાયન્સ માં ભણાવિયો, મે મેહનત કરીને એન્જિનિયરિંગ કરિયું, ૪ વર્ષ ની મેહનત કરી ડિગ્રી મેળવી , હવે gsssb દ્વારા લેવાતી irrigation department માં અમે લાયક નથી કેમ કે અમે વધારે ભણેલા છીએ ડિપ્લોમા કરેલ લાયક છ
तारीख 17 जून 2023 शाम को 7:00 बजे योगी पुलिस चौकी केनाल रोड सूरत; यूनिफार्म के बिना पुलिस काट रही थी चालान; पुलिस है या फिर उनके दलाल हैं यह देखने के लिए पुलिस के आईडी कार्ड किए चेक..
कोई भी पुलिस वाला यूनिफार्म के बिना चालान नहीं काट सकता; अगर कोई भी पुलिस वाला यूनिफार्म के बिना चालान काट रहा हो तो आप भी जागृति दिखाइए और आवाज उठाइए..
#suratpolice
#police
#GujaratPolice
#law