@Hasmukhpatelips આયોગ ને એક અપીલ છે કે 200 mark ની OMR માં ટપકાં કરવા નો Shape આપે એવો જ Same shape 300 marks vadi OMR ma aape....
એકદમ Round shape આપવા થી
આજ ની પરીક્ષા માં OMR પુરવા માં ઘણી તકલીફ પડી છે.
જેથી જે પેલા Elliptical Shape આપવા માં આવતો એજ આપો એવી request chhe
@GPSC_OFFICIAL@Hasmukhpatelips@GPSC_OFFICIAL આપ ચેરમેન સાહેબ અને આયોગને વિનંતી છે કે આપણે આ જાહેર કરેલ Provisional Answer Key ને ફરી review કરીને Revised PAK મૂકવા વિનંતી કરીએ છીએ
GPSC Civil Engg માં જાહેરાત ક્ર. 73,81,51,77/2024-25 માં જે Exam ચાલુ દિવસે લેવામાં આવવાની છે જેથી નોકરીમાંથી રજા મળતી નથી એટલા માટે સાહેબ નમ્ર વિનંતી છે કે હવે ની exam રવિવાર કે જાહેર રજા ના દિવસે રાખે. @GPSC_OFFICIAL@Hasmukhpatelips
કયા આધારે ઇન્ટરવ્યુ માં 90 અને 8 માર્કસ આપો છો? દરેક ઉમેદવારે થોડી ઘણી ઇન્ટરવ્યુ ની તૈયારી કરી જ હોય તો 8 માર્કસ કઈ રીતે મળી શકે ? કોઇ નવી ફોર્મ્યુલા લાવ્યા હોય તો એ વિશે જણાવો જેથી પારદર્શિતા ઉપર સવાલ ઊભો ના થાય.
@Hasmukhpatelips@deepakrajani123@YAJadeja@devanshijoshi71
શુ તેમની પાસે કોઈ પ્રકારનું ફીલ્ડ ને લગતું જ્ઞાન નઈ હોય? તેમજ recent આવેલા પરિણામ માં int આપવા ગયેલ લોકો નું એવું પણ કેવું છે કે કઈ પેનલ માં int છે તે જ તમારું Result નક્કી કરે છે તે તો નસીબ નો ખેલ હોય એવું જણાય છે.આ બાબત પર ચર્ચા થાઈ એવી વિનંતી(2/2)
@Hasmukhpatelips@YAJadeja
GPSC ma tech પોસ્ટ માં Pre અને Int નું 50-50% weightage હોય છે. જો Int માં કોઈ રેન્જ ની બહાર માર્ક આપવામાં આવે તો Pre પરીક્ષાનું કોઈ પણ પ્રકારનું મહત્વ રહેતું નથી. જે candidate ને pre માં 200+ માર્ક્સ out of 300 આવ્યા હોય તેમને Int માં 10 માર્ક્સ out of 100 આપેલ હોય. (1/2)
@Hasmukhpatelips સર, અત્યાર સુધી સિવિલ ઈજનેર ની ભરતીમા GS ના પેપર માટે માત્ર ગુજરાતી ભાષામાં પેપર આવતા હતા. પણ તમારા કાર્યકાળમા ગુજરાતી અને Eng બંને ભાષા આવે છે. સિલેબસમાં પણ માત્ર ગુજરાતી ભાષા આવશે એવુ લખેલુ છે તો પણ તમે મનમાની કરો છો
૨૩ Feb પેપર લેવાશે, એમા માત્ર ગુજરાતીમા હશે એવી આશા રાખીએ છીએ
@VMCVadodara આ અરજી ના ફોર્મ 2020 માં ભરવા માં આવ્યા હતા .......તો ઘણા લોકો પાસે ફોર્મ ભર્યા ની એપ્લિકેશન ફોર્મ નથી. @VMCVadodara કૃપા કરી ને વિધાર્થી એ ભરેલા ફોર્મ ની યાદી જાહેર કરવા માં આવે જેના થી ખબર રહે કે ફોર્મ ભર્યું છે કે નહીં.
@VMCVadodara આ અરજી ના ફોર્મ 2020 માં ભરવા માં આવ્યા હતા .......તો ઘણા લોકો પાસે ફોર્મ ભર્યા ની એપ્લિકેશન ફોર્મ નથી. @VMCVadodara કૃપા કરી ને વિધાર્થી એ ભરેલા ફોર્મ ની યાદી જાહેર કરવા માં આવે જેના થી ખબર રહે કે ફોર્મ ભર્યું છે કે નહીં.
The result of advertisement no. 213,215,216,217/202324 as ordered by court on 05/08/2024 should have been declared till now but the board has not published it yet and has no valid reason for the delay.
#GSSSB#awaitingresolution
📌 વર્ષ 2022 મા જાહેર થયેલ ભરતી મા હજુ પણ ઉમેદવારો #નિમણુંક થી વંચિત.
📌3-4 સંવર્ગ તો એવા છે જેના #ફાઇનલ_સિલેક્શન લિસ્ટ બહાર પડે 50 દિવસ થી પણ વધુ સમય થઇ ગયો છે, હજી સુધી ઉમેદવારો તે સમજી નથી શકયા કે ફાઇનલ સિલેક્શન પછી આટલો વિલંબ શા માટે ????
📌#જુનિયર_કલાર્ક સંવર્ગમા જગ્યાઓ ખાલી હોવા છતાં પણ 70 દિવસથી પણ વધારે સમય થયો હોવા છતાં હજી સુધી વેઇટિંગ પક્રિયા શરુ કરવામાં આવી નથી.
📌જા.ક્ર. 144/2020-21 ની જાહેરાત ને આજે 3 વર્ષ થયા છતાં હજી સુધી ભરતી પક્રિયા શરુ જ કરવામાં આવી નથી.
📌#મહાનગરપાલિકા એ પોતાના જુલાઈ કેલેન્ડર મા વિવિધ સંવર્ગને નિમણુંક આપવાની જાહેરાત કરી છતાં આજે 29 જુલાઈ સુધી ઉમેદવારો નિમણુંકથી વંચિત છે.
#VMC_Order_Pending
#VMC_Junior_Clerk_Waiting_Pending
#VMC_various_technical_Post
@PMOIndia@CommissionerVmc@VMCVadodara
@dymc_vmc
@CMOGuj@Bhupendrapbjp@timesofindia@aajtak@Divya_Bhaskar@CMOGuj@GujaratTak@gujratsamachar@sandeshnews@Jamawat3@nirbhaynews1@abpasmitatv@VtvGujarati
શું આમાં બંધારણીય અધિકાર #સમાન_તક નું હનન નહિ થાય ?
શું આ #લાગવકશાહી ને વેગ આપનાર ગતકડું નથી ?
સ્પર્ધાત્મક પરીક્ષા છે તો #સમાન_સ્પર્ધા થી ઉમેદવારો ની પસંદગી થવી જોઈએ ને ?
ખાનગી એજન્સી કોની હોઈ છે તે દરેક જનતા જાણે છે.ઓળખાણ કે #લાગવક સિવાય ક્યાં કોઈ કોન્ટ્રાકટ માં પણ રાખે છે ?
Hey I draw you @aditiraval
She is Traveler,Celebrity Host, Film Reviewer,Foodie Moody, Creative Producer years in Mass Media, Former RJ and Not an Influencer...
I hope you like it