સ્વતંત્રતા દિવસની શુભકામના 🙏
આઝાદીના ૮૦માં પર્વ નિમિત્તે આજે વેદ સ્કુલ ઓફ એક્સેલન્સ અને બનાસ એકેડમી ગાંધીનગર ના પ્રાગણ માં ધ્વજવંદન કર્યુ.
स्वातंत्र्य दिन की हार्दिक शुभकामनाएं 🇳🇪 Best wishes of Independent Day. #स्वतंत्रता_दिवस#15अगस्त#Jayhind@InfoGujarat@AmdavadAMC
*વૃક્ષો વાવવા નથી ને સાહેબ,
પાર્કિંગ માટે છાયો જોઈએ છે વાહ !!* માટે
છેલ્લા 4 વર્ષમાં મારા ફાર્મ માં પ્રાકૃતિક કૃષિ રીતથી આંબા,ચીકુ,દાડમ,ખારેક,નાળીયેર,સંતરા,મોસંબી,જામફળ,કાજુ,રાયણ,આબળા,લીંચી વગેરે 18 પ્રકારના 425 જેટલા ફળાઉ ઝાડ ઉછેર કર્યા. જે જીવન ને ઉત્તમ બનાવે છે #prakrutikkheti #Treegrowing
@AmdavadAMC@InfoGujarat@IASassociation@ADevvrat@CMOGuj
Glimpses from the ceremonial welcome for President Putin at Rashtrapati Bhavan. President Putin has been unwavering in his commitment to strong India-Russia ties and has contributed immensely to taking this relationship to new heights. Though the world has seen many changes over the last 25 years of the India-Russia Strategic Partnership, our friendship has only grown stronger.
@KremlinRussia_E
A landmark day for Banas Dairy as Hon’ble Union Home & Cooperation Minister Shri @AmitShah ji inaugurated and launched key projects. The visit brought fresh energy and inspiration.
Guided by Hon’ble PM Shri @NarendraModi ji & UHM Shri @AmitShah Ji, women are playing a stronger role, making a meaningful impact in the co-operative sector.
#SahkarSeSamriddhi
વિધાનસભા ના અધ્યક્ષશ્રી અને બનાસડેરી ના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના ૫૫ માં જન્મદિવસ નિમિત્તે આયોજિત મહા રક્તદાન શિબિર સણાદર
અંબાજી મંદિર દિયોદર અને લાખણી ની કૃષ્ણા કોલેજ અને પેપલાળ ખાતેવિધાર્થીઓ ને ફ્રુટ અને મીઠાઇ નુ વિતરણ કર્યુ. #blooddonationhero@banasdairy1969@AmdavadAMC@ChaudhryShankar@CMOGuj
આજે ગાંધીનગર ખાતે વેદ સ્કુલ ઓફ એક્સેલન્સ કેમ્પસ માં બનાસ ડેરી પરિવાર ની 'બનાસ કેરિયર એકેડમી' નો મા.અધ્યક્ષ ગુજરાત વિધાનસભા અને ચેરમેન બનાસ ડેરી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ના શુભારંભ કાર્યક્રમ માં હાજરી આપી. #Gujarat@banasdairy1969@InfoGujarat@AmdavadAMC@ChaudhryShankar
ગાંધીનગર પ્રાકૃતિક ખેતી ફાર્મની મુલાકાત લીધી "પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિ તરફ પ્રયાણ" મહામહીમ શ્રી આચાર્ય દેવવ્રતે ની પ્રાકૃતિક ખેતી જાણીતી છે प्रकृति है तो मनुष्य है। आओ हम मिलकर पेड़ लगाए
धरती को फिर से स्वर्ग बनाएं ! #naturalfarming@ADevvrat@InfoGujarat@IASGujarat@AmdavadAMC