આઝાદી પહેલાં સૌરાષ્ટ્રના પાટીદારો આ રીતે દેશી અને પછાત મજૂરો હતાં. જમીનની માલિકી તો 220 રાજાઓની માલિકીની હતી. ખેડૂતો તેના બદલે 33 ટકા ઉત્પાદન ભાડા પેટે આપતાં હતાં. આઝાદી પછી આગળ આવ્યા. 85 વર્ષ જૂનો ફોટો છે.
આ એકતા કપૂર એજ છેને જેને ઇન્ડિયન આર્મી નું અપમાન કર્યું હતું
એની વેબ સિરીઝ ગંદી બાત મા ?
ક્યાં ગયા ઓલા રાષ્ટ્રવાદ ના નામે હિન્દુ મુસ્લિમ કરવા વાળા..હવે કોઈ ટ્રેન્ડ નય ચલાવો ?
*આપના પરિવારને નુતનવર્ષ ના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ* .
*નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરોતર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય તેવી અભ્યર્થના સહ.....*
*નૂતન વર્ષાભિનંદન*🌷🌷🌷
તલાટી કમ મંત્રી ના પડતર પ્રશોનું નિરાકરણ ના આવતા તારીખ = 01/10/2021 ના શુક્રવાર ના માસ સી એલ ધરણા પ્રદર્શન..
તો આવો મિત્રો આપણે એક સાથે ભેગા થઇ આપણા હક્ક ની માંગણી કરીએ... જય સંગઠન જય તલાટી....
Gujarat achieves milestone of administering over 2.50 crore doses of COVID-19 vaccine under the comprehensive free vaccination drive by the Gujarat Govt under the direction of CM Shri @vijayrupanibjp across the State.
#GujaratFightsCovid19