પ્રકૃતિ વંદના કરી બનાસ ની તાસીર અને તસ્વીર બદલવા માટે ના આપના પ્રયત્નો માં દરેક બનાસવાસી ખભે થી ખભો મીલાવીને તૈયાર છે @ChaudhryShankar sirવૃક્ષારોપણ થકી આપ પ્રકૃતિ પ્રેમનો સંદેશ લોકોને આપીને આવનારી પેઢીને જલવાયુ પરિવર્તનથી બચાવવાના જે પ્રયત્નો કરી રહ્યા છો ! આપને ખૂબ ખૂબઅભિનંદન
धड़कने बढ़ रही है वो करीब आ रहा है, पुरानी पेंशन बहाल के लिए पूरा काफिला लड़ रहा है। तीस जून फिक्स कर दिया है हमने अपना इरादा साफ़ कर दिया है। पुरानी पेंशन बहाल करो निजीकरण बंद करो। #RestoreOldPension
#RestoreOldPension#NPS_QUIT_INDIA
કર્મચારી જ્યારે સેવા નિવૃત્ત થાય ત્યારે તે હળવો બનવો જોઈએ નહીં કે આર્થિક અસુરક્ષાથી ભયભીત. પેન્શન એ કર્મચારીના ઘડપણની લાકડી છે.જીવનભર કરેલ સમર્પણની પૂંજી છે.એને મળવી જ જોઈએ... એ હકદાર છે.