બધાજ પ્રયોગ #સિનિયરકલાર્ક માં થયેલ છે માટે મોટા ભાગ ના ઉમેદવારો ની એક જ માંગ છે કે જલ્દી થી #નિમણૂક પત્ર આપવામાં આવે તો જ ઉમેદવારો #બિનસચિવાલય માં સીટ નહિ બગાડે
બાકી સિનિયર કલાર્ક ઉમેદવારો મોટા પ્રમાણ માં સીટો બગાડ છે, જે કોઈ ના હિત ના નથી. 🙏
@AKRAKESHIAS1@YAJadeja
@AKRAKESHIAS1
Pls, sir consider on this
આજ સુધી ઉમેદવારના હિતને સર્વોપરી રાખી નિર્ણય લીધા છે
આ તમામ ઉમેદવાર ની છેલ્લી માગણી અને લાગણી છે, તમારા ૧ નિર્ણયથી હજારો પરિવારોની દિવાળી સુધરશે
#આચારસંહિતા#GSSSB#ઓર્ડર#નિમણૂંકપત્ર
@AKRAKESHIAS1
Pls, sir consider on this
આજ સુધી ઉમેદવારના હિતને સર્વોપરી રાખી નિર્ણય લીધા છે
આ તમામ ઉમેદવાર ની છેલ્લી માગણી અને લાગણી છે, તમારા ૧ નિર્ણયથી હજારો પરિવારોની દિવાળી સુધરશે
#આચારસંહિતા#GSSSB#ઓર્ડર#નિમણૂંક પત્ર
માનનીય @AKRAKESHIAS1 સાહેબ, સિનિયર કલર્ક માં એકવાર online dv પૂર્ણ થઈ ચૂક્યું છે એમાં dept selection નુ preference સિલેક્ટ કરી દીધું છે, eligible list પણ આવી ગયું છે have માત્ર ફાઇનલ result જ બનાવાનું છે તો હવે offline પ્રોસેસ મા શા માટે સમય બગાડવો?
Pls clarify this matter🙏🏻
@AKRAKESHIAS1 Sir, we are humbly request to you. We all the candidate of senior clerk advt. No-185 are waiting for your update. We are also worried about final and department select list, That it will going to be online or offline??? We are hopefully waiting for your update Sir.
@AKRAKESHIAS1
LRD ની ભરતી સિનિયર કલાર્ક (૧૮૫) પછી લેવામાં આવી હોવા છતાં પોલીસ ભરતી બોર્ડ ના ચેરમેન @Hasmukhpatelips સર ચૂંટણી પહેલાં ઓર્ડર આપી દેવાની સ્પષ્ટ વાત કરી શકતા હોય તો....GSSSB ના ચેરમેન કેમ નહિ???
@AKRAKESHIAS1 sir
૧૮૫ નો. ની જાહેરાત આખરે તેના પૂર્ણતા ના કિનારે પહોંચી ગઈ છે
અમારી તમને છેલ્લી ૧ જ માંગણી છે ઝડપથી કોઈ પણ delay અને નવા experiment વિના ઝડપથી ફાઇનલ લિસ્ટ જારી કરી recommend લિસ્ટ જે તે વિભાગને ઝડપથી મોકલો જેથી ઓર્ડર આચારસંહિતા પહેલા મળવાની આશા જીવંત રહે
આભાર🙏🏻
Senior Clerk pass કેન્ડિડેટ ને આચારસંહિતા પહેલાં order મળે માટે જલ્દી થી Final Result અને Department DV માટે વહેલા પૂરું થાય એ માટે વિનંતી🙏🏻🙏🏻🙏🏻
@AKRAKESHIAS1
@AKRAKESHIAS1 સર સિનીયર ક્લાર્ક ૧૮૫ નાં ઓનલાઇન #IASS સીસ્ટમ ની વિસંગતાઓ અને વિલંબ ની પરિસ્થિત જોઈ hybrid mode અપનાવ્યો તે બદલ આભાર eligibility list ૨૦ એ આવે તેની સાથે ફાઇનલ લિસ્ટ તારીખ પણ અપાય અને
તમામ વિભાગો માં (depts) માં ઝડપથી નિમણુક પત્ર માટે ની ફાઈલ મોકલવામાં આવે તેવી વિનંતી 🙏🏻🙏🏻🙏🏻
સિનિયર કલર્ક ઉમેદવારો ની ઈચ્છા હતી કે મોદીજી ના જન્મદિવસ ઉપર સરકારી નોકરી ના નિમણુંક પત્રો મળશે પરંતુ હજી પણ રાહ જોવાની અમારા નસીબ ma લખી છે, pls request જલ્દી થી પ્રોસેસ પતે તો અમેં વહેલી તકે dept dv પૂર્ણ કરીને નોકરી પર લાગી શકીયે @AKRAKESHIAS1@Bhupendrapbjp@BJP4Gujarat
લો #GSSSB ઊંગતી રહી અને પંચાયતે જિલ્લા ફાળવણી પણ કરી દે છે.!
#IASS હવે તો બંધ કરો નીસફળ સિસ્ટમ 🙏
#સિનિયરક્લાર્ક નું રીઝલ્ટ જાહેર કરો હવે તો ગણો ટાઈમ થયો!😌
તમે પંચાયત અને પોલીસ ભરતી બોર્ડ થી તમારે શીખવું જોઈ એ કે ભરતી કઈ રીતે જડપી પતાવ્ય!
@AKRAKESHIAS1
કેટલીય સરકારી પરીક્ષાઓની તમામ પ્રક્રિયા પુર્ણ થઈ ચૂકી છે પરંતુ ભાજપના નેતાઓ તાયફા કરવા માંગે છે એટલે યુવાનોને અપોઈન્ટમેન્ટ લેટર આપતા નથી.
સીઆર પાટીલ અને ભુપેન્દ્રભાઈ પટેલ તમારે કોલલેટર આપવા માટે જે તાયફા કરવા હોય એ કરો પરંતુ ચુંટણી પહેલા યુવાનોને કોલલેટર આપો.
@AKRAKESHIAS1
નમસ્તે સાહેબશ્રી,
આપશ્રી ને નમ્ર વિનંતી કે સિનિયર ક્લાર્ક(185) ફાઇનલ લિસ્ટ વહેલી તકે આપો, જેથી ડિપાર્ટમેન્ટ માં અમારી ફાઇલ પહોંચે ત્યાં અમારું DV થઈ જાય તો અમને ચૂંટણી પહેલા ઓર્ડર મળી જાય,
આમાં GAD નો મુખ્ય રોલ હોય છે એટલે આપશ્રી ને નમ્ર અપીલ કરીએ છીએ.
@AKRAKESHIAS1 Eligibility લિસ્ટની તારીખ આપવા બદલ આભાર આપનો સર... પણ તમે ૧૦ સપ્ટેમબર ની ટ્વિટ માં વાત તો ફાઇનલ લીસ્ટ ની તારીખ આપવાની કરી હતી એનું શું થયું?? પ્લીઝ ૧૮૫ ફાઇનલ લિસ્ટની તારીખ આપો