@DrSJaishankar@narendramodi In Asian countries, the cost of petrol and diesel is hitting citizens hard...
The Indian government is providing relief. What greater relief can the common man get than this?
A swift and decisive intervention by PM @narendramodi ji to shield 1.4 billion Indians from global price and supply shocks amid the #WestAsia crisis impacting energy & commodity markets.
✅ Central excise duty on petrol & diesel for domestic consumption cut by ₹10/litre each, cushioning consumers from rising prices.
✅ Export duties imposed: ₹21.5/litre on diesel & ₹29.5/litre on Aviation Turbine Fuel, ensuring adequate domestic availability.
A #CitizenFirst 🇮🇳 approach to safeguard affordability and #EaseOfLiving.
સરકારી કર્મચારીઓ વિશે ખોટી વાતો કરતા લોકો માટે એક ઉદાહરણ જેટલી જવાબદારી આપણે સૌ નિભાવી છીએ તેના થી વધારે જવાબદારીનો બોજ એક સરકારી કર્મચારી પર રહેલો હોય છે તેને પોતાના કામ સાથે જવાબદારી ફ્રી માં આપવામાં આવે છે.
#Remove_Fix_Pay_Gujarat
Chandrayaan-3 Mission:
Smile, please📸!
Pragyan Rover clicked an image of Vikram Lander this morning.
The 'image of the mission' was taken by the Navigation Camera onboard the Rover (NavCam).
NavCams for the Chandrayaan-3 Mission are developed by the Laboratory for Electro-Optics Systems (LEOS)
https://t.co/PESoOql5ZK
Chandrayaan-3 Mission:
The rover was rotated in search of a safe route. The rotation was captured by a Lander Imager Camera.
It feels as though a child is playfully frolicking in the yards of Chandamama, while the mother watches affectionately.
Isn't it?🙂
Chandrayaan-3 Mission:
All set to initiate the Automatic Landing Sequence (ALS).
Awaiting the arrival of Lander Module (LM) at the designated point, around 17:44 Hrs. IST.
Upon receiving the ALS command, the LM activates the throttleable engines for powered descent.
The mission operations team will keep confirming the sequential execution of commands.
The live telecast of operations at MOX begins at 17:20 Hrs. IST
*"अश्वत्थामा हता: इति | नरोवा कुञ्जरोवा ||”*
👉🏻પંચાયત સેવા હસ્તકના કર્મચારીઓના આંદોલન સમયે 4 કેડરના MPHS, MPHW, FHS, FHW કર્મચારીઓને 02/11/2022 ના રોજ *"સર્વેલન્સ ભથ્થું"* આપવાનો ના GR કરવામાં આવ્યો હતો પરંતુ મોટા ભાગના જિલ્લામા *ફિક્સ વેતન* ના કર્મચારીઓને આ લાભથી વંચિત રાખ્યા છે ફક્ત જૂજ એવા જિલ્લા છે જેઓ એ આ પરિપત્રનું યોગ્ય અર્થઘટન કરીને ફિક્સ વેતનના કર્મચારીઓને પણ આ લાભ આપી રહ્યા છે.
👉🏻અમુક જિલ્લામા આપેલા ભથ્થાને રિકવર કરવાની વાત બહાર આવતા અધિક નિયામક શ્રી (જાહેર આરોગ્ય) પ્રેસમા આવીને કહેવું પડ્યું હતું કે રિકવરીની વાત તદ્દન ખોટી છે જિલ્લાઓ એ GRનો અર્થઘટન ખોટી રીતે કર્યો છે અને 13/12/2022 ના રોજ અધિક નિયામક શ્રી (જાહેર આરોગ્ય) નાણાં વિભાગને પત્ર લખી તમામ ફિક્સ વેતનના કર્મચારીઓને પણ *સર્વેલન્સ ભથ્થું* મળવું જોઈએ તેવી સ્પષ્ટ સૂચન કરીને ઠરાવમા સુધારો કરવા સૂચન કરેલ પંરતું આજ દિન સુધી (08/08/2023) નાણાં વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી જેથી પાયાના કર્મચારીઓ અને જિલ્લાના અધિકારીઓ વચ્ચે "नरोवा कुञ्जरोवा ||”સ્થિતિનું સર્જન થયું છે.
@CMOGuj@irushikeshpatel@GujPRHDept@KanuDesai180@sanghaviharsh
#GTU_SCAM
GTU છેલ્લા ઘણા સમયથી વિવાદોનું કેન્દ્ર અને કૌભાંડીઓ નો અખાડો બની ચૂકી છે.
#GTU માં પરિક્ષા નિયામક(controller of examiner) વિરલ બોરીસાગર દ્વારા નિયમો વિરુદ્ધ લાખો રૂપિયાની ઉચાપત(ગોલમાલ) થયેલ હોવાની આશંકા બાબતે તપાસ થવી થવી જોઈએ.
👉આજથી ત્રણ દિવસ પહેલા અમે લેખિત માં સરકારને આ બાબતની જાણ કરી ચૂક્યા છીએ અને નિષ્પક્ષ તથા તટસ્થ તપાસ ની આશા રાખીએ છીએ🙏
GTU દ્વારા વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૨ દરમિયાન ૯૨ જેટલી પરીક્ષાઓની આયોજન કરવામાં આવેલ જેમાં અંદાજિત આવક ૨૮ કરોડ ૬૪ લાખ જેટલી થયેલ.(જેના પણ આધાર પૂરવા દરેક પરિક્ષાદીઠ બીડાણ કરેલ છે.)
👉જે પૈસા ની ઉચાપત થયેલા બાબત છે તે તમામ પૈસા ઉમેદવારો દ્વારા વિવિધ સરકારી પરીક્ષા ફી તરીકે ચૂકવવા માં આવતા હોય છે.આ તમામ પૈસા મહેનતુ વિદ્યાર્થીઓના કે એમના વાલીઓના છે. કા તો આ પૈસા વિદ્યાર્થીઓ ને પરત કરવા જોઈએ અથવા સરકારી તિજોરીમાં જમા કરવામાં આવે એવી અમારી માંગણી છે.
#વિરલ_બોરીસાગર મૂળ તઃ વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જીન્યરીંગ કોલેજમાં 'સહાયક પ્રોફેસર' તરીકે નિમણુંક પામેલ એટલે કે તે એક "સરકારી કર્મચારી" છે અને છેલ્લા 5 કરતા વધારે વર્ષથી ડેપ્યુટેશન તરીકે GTU માં છે. ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગનાં GR NO. TEM-102005-833/S પરિશિષ્ટ-2 માં દર્શાવ્યા અનુસાર કોઇપણ સરકારી કર્મચારી ઇન્ટર્નલ રેવન્યુ જનરેશન થકી મેળવેલ કન્સલ્ટન્સી કે અન્ય કોઇપણ પ્રકારની રકમ તેની કુલ બેઝીક આવકનાં 20 % થી વધુ લઇ શકે નહીં. શ્રી વિરલ બોરીસાગર સરકારી કર્મચારી છે. તેમની મહત્તમ વાર્ષિક પગાર લગભગ 15 લાખ રૂપિયા હોય તો પણ પ્રતિ વર્ષ સરકારી નિયમાનુસાર 3 લાખ અને 4 વર્ષમાં 12 લાખથી વધુ રૂપિયા કન્સલ્ટન્સી ફી ટેક્ષ ભરીને પણ ના લઇ શકે.
તો અહીંયા કઈક ગોલમાલ થયાની બાબત સામે આવેલ છે જેની કાયદાકીય તપાસ થવી જોઈએ.
➡️૬ વર્ષ સુધી આ ભાઈ GTU ડેપ્યુટેશન થી નોકરી કરી રહિયા છે.
એવી તો શું મજબૂરી છે કે 2 વર્ષ માટે ફરી એને એકસ્ટન્ટ કરવામાં આવ્યા ?
➡️કોની રહેમ રાહે ફરી 2 વર્ષ માટે રીપિટેશન કરવામાં આવ્યું ?
➡️શું GTU પાસે કેપેબલ સ્ટાફની કમી છે કે તેને બહાર થી હાયર કરવા પડે છે ?
➡️GTU માં કાયમી પરીક્ષા નીયમક ની નિમણુંક શા માટે કરવામાં નથી આવતી ?
➡️જો વાસ્તવિક પરિસ્થિતિ જોવા જોઈએ તો GTU પાસે ૩૫ થી વધારે સહાયક પ્રોફેસર નો સ્ટાફ ઉપલબ્ધ જ છે અને ફાર્મસી કોલેજના એવા પ્રોફેસર સ્ટાફ પણ છે જે ગુજરાત યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં પરીક્ષા નિયામક તરીકે રહી ચૂક્યા છે અને સફળ પરીક્ષાનું આયોજન પણ કરતા આવ્યા છે અને તમામ પરીક્ષાઓ લેવાનો બોહડો અનુભવ પણ છે.➡️આ રીતે અન્ય સંસ્થાઓના પ્રોફેસર ને ડેપ્યુટેશન પર રાખીને લાગતા વળગતાઓ માટે ભરતી કૌભાંડનો અખાડો બાનવ્યો છે.
👇બીજી બાબત🔽
▶️ #GTU સાથે અનેક કોલેજો જોડાયેલી છે. આ કોલેજોમાં અસંખ્ય વિધાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિધાર્થીઓના ઇ-એસએસમેન્ટની કામગીરી M/S. COEMPT EDU TECK PVT. LTD. આપવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન કંપનીએ ગુપ્તતા અને ગોપનીયતાનું પાલન કરેલ ના હોવાથી આ એજન્સીને આપવામાં આવેલ વિન્ટર-2022ની પરીક્ષાનો વર્ક ઓર્ડર રદ કરવાનું અને સમર-2022 પરીક્ષાની ઇ-એસએસમેન્ટની કામગીરીનાં બિલમાં 7.5 % પેનલ્ટીરૂપે કપાત કર્યા બાદ ચુકવણું કરવાનું અને આ એજન્સીને બ્લેકલીસ્ટ કરવામાં આવી હતી.
⏏️પરંતુ તાજેતરમાં જ આ કંપની સામે માત્ર દંડનાત્મક કાર્યવાહી કરીને સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલીને કંપની બ્લેકલીસ્ટ હોવા છતાં તે કંપનીને જ કામ આપવાનો નિર્ણય કર્યો છે.
💢આ નિર્ણયથી વિધાર્થીઓના હીત જોખમમાં મુકાશે. વિધાર્થીઓના ભોગે યુનિર્વસિટી તરફથી કોના ઇશારે કે દબાણ હેઠળ આ પગલું ભરવામાં આવ્યું છે ??? તે જાહેર કરવામાં આવે.
💥શું દેશમાં આ કામગીરી કરતી અન્ય કોઇ એજન્સી જ નથી ?
▶️ ક્યાં ઉચ્ચ હોદ્દેદારો કે એજન્ટ છે જેના ચાર હાથ એની ઉપર છે આવા લોકો અને એજન્સી ઉપર ?
▶️ આ બ્લેકલીસ્ટ કરેલ એજન્સી ના ફરી કોન્ટ્રાક્ટ આપવાનો શો મતલબ ?
(કઈક તો દાળ માં કાળુ છે.)
➡️ અન્ય સંસ્થાના સહાયક પ્રોફેસર ને આટલા વર્ષો આ રીતે ડેપ્યુટેશન ઉપર રાખવામાં આવે છે તો તે મૂળ સંસ્થાના વિદ્યાર્થીઓની પરિસ્થિતિ શું થતી હસે ?
▶️ભૂતકાળમાં પણ આ જ પ્રકારના આરોપ #DET ના કર્મચારી ઉપર આરોપ લાગેલ અને તે સાબિત થતાં પૈસા સરકારી તિજોરીમાં જમા કરવાનો વારો આવેલ તે જ પ્રકારે આમાં પણ કડક અને તટસ્થ તપાસ થવી જોઈએ.અમારી ન્રમ અપીલ છે કે આ બાબતે યોગ્ય તપાસ કમિટી બેસાડવામાં આવે અને જો નાણાંની ઉચાપત થયેલ હોય તો સરકારી તિજોરીમાં જમા કરવામાં આવે અથવા ઉમેદવારને પરત કરવામાં આવે.
▶️વિદ્યાર્થીઓના હિતમાં બ્લેકલીસ્ટ કરાયેલ કંપની પાસે કરાવવાની થતી કામગીરીનો કોન્ટ્રાકટ રદ કરવામાં આવે તેવી પણ માંગ છે.🙏
@Bhupendrapbjp@CMOGuj@knkher2009@Mukeshias@navinsheth@irushikeshpatel@GTUoffice@kuberdindor@ArvindKejriwal
☺️આજ ફરી આત્મસંતોષ થયો અને લાગણીવશ થઈ પાંપણ ભીની થઇ ગઈ. ગર્વ છે કે આ ભ્રષ્ટાચરની લડાઈ માં મહેનતું #યુવાનો ને હકનો રોટલો/કોળિયો મેળવવામાં સહભાગી થઈ યોદ્ધા ની જેમ લડ્યો.🏹
આજે ઈમાનદાર અને પ્રમાણિક લોકોના ચહેરા ઉપર ખુશી જોઇને હાશકારો થયો કે જીવનમાં જેટલી પણ લડાઈ લડવાની થઈ જે પણ સહન કરવાનો વારો આવ્યો સડક થી લઇ #જેલ સુધી જે પણ ભોગવવાનો વારો આવ્યો આજે એનું પરિણામ સામે આવ્યું તો એનો આજે સંતોષ બહુ થયો...
આજે આ ખુશીની લાગણીનું કારણ #તલાટી અને #જુનિયર_ક્લાર્ક નું ફાઈનલ મેરીટ લીસ્ટ છે. જેમાં એવા મિત્રો ને સરકારી નોકરી મળી છે જેને માટે તે હકદાર અને લાયક હતા. એવા ગરીબ અને જરૂરિયાતમંદો ને રોજગારી મળી છે જેને દિવસ રાત મહેનત કરતા મે જોયા છે.પસંદગી પામેલા મિત્રોના શાબ્દિક આભરો થી દિલ શું સોશિયલ મીડિયા ફૂલ થઈ ગયું...🥰
👉આ એજ પરીક્ષા છે જેને માટે 5 વર્ષ થી અગણિત મીડિયા દીબેટ કરી વિધાર્થીઓનો પક્ષ રાખ્યો છે. અગણિત અટકાયત થઈ....
👉આ એજ પરીક્ષા છે 2 વાર કેન્સલ કરવામાં આવેલ ત્યારે પણ મજબૂતાઇ થી બધાને ન્યાય મળે અને 12 પાસ ઉમેદવારો નો સમાવેશ કરવામાં આવે તેના માટે એડી ચોંટી નું જોર લાગડી લડ્યા છીએ.
👉આ એજ પરીક્ષા છે જેનું પેપેર લીક(૨૯-૦૧-૨૦૨૩ રવિવાર) થવાની આશંકા અમે પેપરમાં એક અઠવાડિયા પહેલા(૨૪/૦૧/૨૦૨૩) કરી દીધી હતી, અને અંતે પરીક્ષાના દિવસે જ પેપરલિક પણ થયું.
👉આ એજ પરીક્ષા છે જેના પેપર લીકેજ બાદ અમે સત્તપક્ષેને પેપરલિકેજ ઉપર કાયદો બનાવવા માટે મજબૂર કરી દીધા હતા. અને અંતે કાયદો બન્યો. #ગુજરાત_જાહેર_પરીક્ષા બિલ વિધાનસભામાં પાસ થયું. બજેટ સત્ર દરમિયાન પેપરલીક સામેનું વિધેયક વિધાનસભામાં રજૂ કરવામાં અને સુધારા સાથે વિધેયક પાસ કરાયું હતું.
👆આ #કાયદો લાવવામાં પૂરી જાત ઘસી કાઢી....
👉આ એજ પેપર છે જેને પરીક્ષાની સિસ્ટમ માં રહેલા તમામ દુષણો ઉજાગર કર્યા અને #હસમુખ_પટેલ જેવા બાહોશ અને પ્રમાણિક અધિકારી ને આ પદ ઉપર બેસાડવાની ફરજ પાડી.
👉અને હા આ એજ પેપર છે જે ભરતી કાળના ઇતિહાસમાં ગુજરાત સરકારની સૌથી લાંબી ચાલેલી ભરતી પ્રક્રિયા છે.(2018 થી 2023 પંચવર્ષીય યોજના).
💫આ એજ પેપર છે જેને અનેક આંદોલનો જોયા છે.
💫આ એજ પેપર છે જેને ઘણા વિદ્યાર્થી ને વિદ્યાર્થી માંથી આંદોલનકારી બનાવ્યા છે.
👆જેને આટલા ચડાવ ઉતાર પછી પણ સંઘર્ષ નોહતો મૂક્યો તે આજે પરીક્ષા પાસ છે અને કામયાબી ની સીડી ચડી રહીયો છે. હવે જીવનમાં પરિસ્થિતિઓ નો સામનો કરવા માટે એક રોજગારી રૂપી સહારો મળી રહશે.પોતાના દેશ અને પરિવારને પ્રગતિ માં મહત્વનો હિસ્સો બની રહશે.🙏
💖💐પરીક્ષા પાસ કરનાર તમામ ભાઈઓ અને બહેનો ને ખૂબ ખૂબ અભિનંદન જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને માતાપિતાનું નામ રોશન કરો તેવી માતાજીને પ્રાર્થના.💐🌹
💪આ જીત તમારા કરેલ પુરુષાર્થ ની છે.
💪આ જીત તમારા માતાપિતા એ સહન કરેલ તાપ ની છે.
💪આ જીત તમારા ગુરુજનો એ તમને આપેલ જ્ઞાની ની છે.
🫵આ જીતના ભાગીદાર એ લોકો પણ છે જે તમારી વેદનાનો અવાજ બન્યા છે.
🫵આ જીતના ભાગીદાર એ પણ છે જેને જાણતા અજાણતા આપને કોઈને કોઈ મદદ કરી છે.
📸આજના દિવસે દરેક વિદ્યાર્થી વતી આભાર એ તમામ મીડિયા અને અધિકારી મિત્રોનો જેના આ સંઘર્ષના સમયમાં યુવાનો ના વેદનાના વાચક બન્યા.
#Congratulations
#talati
#clerk
@Hasmukhpatelips@dineshdasa1@devanshijoshi71@Vivekdoza@DixitGujarat@RonakABPAsmita@golanihemant@SidDholakia@pravinahir005@hdraval93
યુવાનો ના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કૌભાંડીઓની #ગૂજરાત_ફાઈલ તૈયાર કરી રહીયો છું. આવનાર દિવસોમાં આધાર પુરાવા સાથે એક એક ને જાહેર જનતા જોગ મૂકીશ.
તપાસ થી ઘણા #મોટા_માથા અને કૌભાંડીઓ ના આકા સામે આવી શકે છે.
અત્યારસુધી ની કૌભાંડની તપાસમાં સૌથી વધારે #શિક્ષણ_જગત સાથે સંકળાયેલ લોકો સામે આવ્યા છે.
યુવાનો ના સપના અને આશાઓ ને ચકનાચૂર કરનાર ને કોઈપણ ભોગે #મે_છોડેગા_નહીં.....
🙏સરકાર પાસે ઘણીવાર પ્રોટેક્શન ની માંગણી કરી છે આપે કે ન આપે તે એનો વિષય છે.
હું મારું કર્મ કરીશ મારો ધર્મ નીભાવિશ.
સત્તા અને એના સમર્થકો તેનું કાર્ય કરે.
હું પડકાર જીલનાર માણસ છું અને જીવમાં જીવ છે ત્યાંસુધી યુવહિત માટે લડીશ.💪
#રાષ્ટ્રનિર્માણની અને ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માં હું લડીશ અને જેને જેને ખોટું કર્યું છે એને છોડીશ નહીં.
મારો કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, મારે કોઈપણ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી.હા એ ચોક્કસ છે કે મને કે મારા પરિવારને ખોટી રીતે #ફસાવવાનો પ્રયાસ થશે તો ચૂપ પણ નહીં બેસું.હું ગુજરાતના યુવાનો માટે લડ્યો છું. મે હંમેશા યુવહીત અને જાહેરહિતનું કામ કર્યું છે #ટ્રેક_રેકોર્ડ એકવાર ખાસ જોજો. સિસ્ટમ અંદર રહેલ સડો અને સિસ્ટમ અંદર આવતું દૂષણ દૂર કરવાનું મારું કામ શરૂ છે અને રહશે.
#શુદ્ધિકરણ ના આ યજ્ઞ માં સામાન્ય જનતા એ પણ જોડાવું જોઈ અને આહુતિ આપવી પડશે, આ લડાઈ તમારી આવનાર પેઢી માટેની પણ છે.
#યુવાશક્તિ_રાષ્ટ્રશક્તિ
#યુવાહીત_રાષ્ટ્રહીત
@PMOIndia@narendramodi@AmitShah@Bhupendrapbjp@CMOGuj
https://t.co/VVUzjcyby9
Feast your eyes on this delicious Clashiversary cake the Clash Team enjoyed! It's not holographic and it's a few days late but it was quite delicious as we celebrate the 11th birthday of everyone's favorite game! 😉#clashiversary