People act according to the way they experience the world.If you can understand their experience, you can understand their behavior...
#Truth#Love#Compassion
આજ રોજ તાપી જિલ્લાના કલેકટર કચેરીના સભાખંડ ખાતે "જીલ્લા સ્વાગત" કાર્યક્રમ યોજવામાં આવ્યો. જે અંતર્ગત જિલ્લા કક્ષાએથી જ તમામ લોક પ્રશ્નોના હકારાત્મક નિકાલ કર્યા.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
વસ્તી ગણતરી-2027; રાજ્યમાં તા. 17 મે, 2026થી શરૂ થયેલી સ્વ-ગણતરી ઝુંબેશને બહોળો પ્રતિસાદ...
આગામી તા. 31 મે, 2026 સુધી ચાલનારી આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી અંદાજે 2.36 લાખથી વધુ મહાનુભાવો-નાગરિકો સ્વ-ગણતરીમાં સહભાગી થયા; રાજ્યમાં તા. 29 મેના રોજ આરોગ્ય, શિક્ષણ અને તા. 30 મેના રોજ પોલીસ વિભાગ અંતર્ગત આવતા તમામ કર્મયોગી સ્વ-ગણતરી ફોર્મ ભરશે...
આ વખતે જનગણનામાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ અને iOS એપ પર ગુજરાતી સહિત 16 ભાષાઓમાં તેમજ ઓફલાઇન ડેટા એકત્રિત કરાશે; નાગરિકો માટે 'સ્વ-ગણતરી'નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે કે જેમાં ઉત્તરદાતાઓ તા. 17 મેથી 31 મે, 2026 દરમિયાન અધિકૃત પોર્ટલ https://t.co/aTEX7rany3 પર પોતાની વિગતો જાતે ભરી શકશે : વસ્તી ગણતરી નિયામક શ્રી સુજલ જે. મયાત્રા
વર્ષ 2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. માત્ર નિશ્ચિત QR કોડ દ્વારા પોતાની સ્વ-ગણતરીનું ફોર્મ ભરી શકાય છે : વસ્તી ગણતરી નિયામકશ્રી
જનતાને કોઈપણ મૂંઝવણ કે માહિતી માટે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ-ફ્રી નંબર 1855 અથવા વેબસાઇટ https://t.co/HN1n1UHvbL પર સંપર્ક કરવા જનગણના કાર્ય નિદેશાલય, ગુજરાત દ્વારા અનુરોધ કરાયો...
#census2027 #selfenumeration #Census
@CEOGujarat આવતીકાલે તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમ છતાં મતદારોને ક્યાં મત આપવો તેની જાણ નથી, વોટર સ્લીપ પણ મળેલ નથી, મતદારો પોતાના મતના હક થી વંચિત ન રહી જાય તેની નોંધ લેશો. મો.જે કાનપુરા, તા. વ્યારા જી.તાપી @CMOGuj@PMOIndia@narendramodi@RahulGandhi
@BSNLCorporate Bsnl Network Down Since Past 4 Hours, No Network Coverage In Vyara,Tapi Pin 394650 , Even BSNL Office Didn't Give Any Update On It... Can't Even Complain On Any Other Place... Worst Service
આજ રોજ તા.૦૫/૦૭/૨૦૨૫ ના રોજ ધરતી આબા અભિયાન માં કાનપુરા પ્રાથમિક શાળા,તા. વ્યારા જી.તાપી ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી નથી, તેમજ દિવ્યાંગ લાભાર્થીઓને સ્થળ પર લાભ તેમજ યોગ્ય સહાય પણ કરવામાં આવેલ નથી. જેની ખાસ નોંધ લેવી
#DhartiAabaAbhiyan@AnantPatel1Mla
આજ રોજ તા.૦૫/૦૭/૨૦૨૫ ના રોજ ધરતી આબા અભિયાન માં કાનપુરા પ્રાથમિક શાળા,તા. વ્યારા જી.તાપી ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી નથી, તેમજ દિવ્યાંગ લાભાર્થીઓને સ્થળ પર લાભ તેમજ યોગ્ય સહાય પણ કરવામાં આવેલ નથી. જેની ખાસ નોંધ લેવી
#DhartiAabaAbhiyan@Chaitar_Vasava
@trigujarat@CollectorTapi@TribalAffairsIn@ntridelhi આજ રોજ તા.૦૫/૦૭/૨૦૨૫ ના રોજ ધરતી આબા અભિયાન માં કાનપુરા પ્રાથમિક શાળા,તા. વ્યારા જી.તાપી ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી નથી, તેમજ દિવ્યાંગ લાભાર્થીઓને સ્થળ પર લાભ તેમજ યોગ્ય સહાય પણ કરવામાં આવેલ નથી. જેની ખાસ નોંધ લેવી
આજ રોજ તા.૦૫/૦૭/૨૦૨૫ ના રોજ ધરતી આબા અભિયાન માં કાનપુરા પ્રાથમિક શાળા,તા. વ્યારા જી.તાપી ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી નથી, તેમજ દિવ્યાંગ લાભાર્થીઓને સ્થળ પર લાભ તેમજ યોગ્ય સહાય પણ કરવામાં આવેલ નથી. જેની ખાસ નોંધ લેવી
@ddo_Tapi@infotapigog24@TribalAffairsIn
આજ રોજ તા.૦૫/૦૭/૨૦૨૫ ના રોજ ધરતી આબા અભિયાન માં કાનપુરા પ્રાથમિક શાળા,તા. વ્યારા જી.તાપી ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી નથી, તેમજ દિવ્યાંગ લાભાર્થીઓને સ્થળ પર લાભ તેમજ યોગ્ય સહાય પણ કરવામાં આવેલ નથી. જેની ખાસ નોંધ લેવી @Jamawat3@PMOIndia#DhartiAabaAbhiyan
આજ રોજ તા.૦૫/૦૭/૨૦૨૫ ના રોજ ધરતી આબા અભિયાન માં કાનપુરા પ્રાથમિક શાળા,તા. વ્યારા જી.તાપી ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી નથી, તેમજ દિવ્યાંગ લાભાર્થીઓને સ્થળ પર લાભ તેમજ યોગ્ય સહાય પણ કરવામાં આવેલ નથી. જેની ખાસ નોંધ લેવી #DhartiAabaAbhiyan@CMOGuj@CollectorTapi
Many Happy Returns Of The Day Happy Birthday @RahulGandhi Ji,Birthday Wish From Another Birthday Boy. #Worlds_SickleCell_Day A Boy Who Suffering From Sickle Cell And Injustice... Give Justice To Those Who Suffer From Blood Disorder and Make Changes in RPwD Act 2016 Section 34
इस कानून में सुधार लाने की जरूरत है, रक्त विकार वाले लोगों को दिव्यांग माना गया है लेकिन रक्त विकार वाले लोगो को किसी भी नौकरी के लायक नहीं माना गया है, रक्त विकार की कक्षा में थैलीसीमिया, सिकल कोशिका रोग ओर हीमोफिलिया को शामिल किया गया है।
જે દેશ માં "સર્વ ધર્મ સમભાવ" ની વાતો કરવામાં આવતી હોય, ત્યાં રામ કથા દરમ્યાન રામ નામની કથા સીવાય બીજા ધર્મ ની આલોચના કરવામાં આવે, એવી કથા કેટલી યોગ્ય હશે!!! અને એ મહાન કથાકાર જેમને દેશના નેતાઓ પૂજતા હોય એવા કથાકાર નો હેતુ શું હોય શકે!!! એ જાણવું ખુબજ જરૂરી છે...
લેબનન નામનાં દેશમાં કથિત રીતે ઈઝરાયલે કરેલા હુમલાના સ્વરુપમાં એક પછી એક લગભગ હજાર જેટલા પેજર બ્લાસ્ટ થયા, મંગળવારે સ્થાનિક સમય પોણા ચાર આસપાસ બનેલી આ ઘટનામાં 3000 જેટલા લોકો ઘાયલ અને 12ના મૃત્યું થયા છે
વિચાર આવ્યો કે ટેકનોલોજીના સમયમાં આ લોકો પેજર કેમ વાપરતા હતા, તો એક ન્યૂઝ રિપોર્ટમાં વાંચ્યું કે 1996માં એમનો બોમ્બ બનાવવાનો એક્સપર્ટ માણસ મોબાઈલમાં ઈઝરાયલે કરાવેલા બ્લાસ્ટના કારણે મૃત્યું પામ્યો પછી એમણે કોમ્યુનિકેશન પેજરથી શરૂ કર્યું, કે ટેકનોલોજી વાપરવી જ નથી કે ઈઝરાયેલ હેક કરી જાય... પણ કાં તો મેન્યુફેક્ચરીંગ કાં તો ટ્રાન્ઝીટ લાઈન ક્યાંક કંઈક તો લોચા થયા, સંભવત દરેક પેજરમાં વિસ્ફોટક મુકેલા હોઈ શકે, અને એકસાથે પેજરની સ્ક્રીન પર હિઝબુલ્લાને મેસેજ આવ્યો અને પેજર બ્લાસ્ટ થયા, અધિકારીક રીતે ઈઝરાયલે હુમલાને સ્વિકાર્યો નથી અને હિઝબુલ્લાએ ઈઝારયલનો હાથ હોવાનું કહી દીધું છે...
આ લખી રહી છું એ જ સમયે ટીવી પર સમાચાર જોઈ રહી છું કે મંગળવારના પેજર બ્લાસ્ટમાં પુરુ સંશોધન થાય એ પહેલા જ વૉકીટૉકી અને એના જેવા વાયરલેસ ડિવાઈસમાં બ્લાસ્ટ થવા લાગ્યા છે.
બે દેશ વચ્ચેના રાજનીતિક સંબંધ, ખેંચતાણ એ બધાથી વિશેષ ચિંતા એ છે કે પોતાની ટેકનોલોજીકલ આત્મનિર્ભરતા એ દરેક દેશ માટે સૌથી મહત્વનો વિષય રહેવાનો છે.. જો કે હું જે લેપટોપમાં લખી રહી છું કે જે મોબાઈલ વાપરુ છું એની ઓપરેટીંગ સિસ્ટમથી માંડીને અનેક રીતે આપણે બીજા કોઈ પર જ આધારીત છીએ, હું ઘરમાં વાત કરુ કે આ કાર સરસ છે અને તરત જ ફેસબુક પર એની જાહેરાત આવી જાય અને આપણે મજાકમાં કહીએ કે ઉપરવાલા સબ સુન રહા હૈ... આ વાત એટલી મજાક પુરતી સિમિત તો નથી જ.
@CollectorTapi@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24 સ્વચ્છતા અને આરોગ્યની દ્રષ્ટિ એ તાપી જિલ્લાના કાનપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં ધ્યાન આપવામાં આવે તો ઘણું સારું થશે, કચરાના યોગ્ય નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ નથી, જેની ખાસ નોંધ લેવી, ફક્ત કાર્યક્રમ કરી ફોટો પાડી એક દિવસ પૂરતી કામગીરી બતાવવામાં આવે છે...