@RameshDhadukMP સાહેબ જન્મદિવસ ની હાદિઁક શુભકામના #कृषि_निजीकरण_रोको કૃષિ શિક્ષણ નું ખાનગીકરણ સરકાર કરી રહી છે એના માત્ર વિધાથી ને જ નહી પણ ખેડુત ન પણ ભારે નુકશાન થશે જેથી સાહેબ ખેતી ની ગંભીર પરીણામ આવી શકે સાહેબ અમે આપને વિનંતી કરીએ છીએ સાહેબ સરકાર મા રજુવાત કરશોજી આભાર સાહેબ
જેટલા પણ ધારાસભ્યોને મળ્યા એમનો એક જ જવાબ કે અમે રજુઆત કરીશું પણ બાકી બધું અમારા હાથ માં નથી તો જો સરકારમાં બહુમતીનું ના ચાલે તો પછી આતો કેવી લોકશાહી, કે પછી અત્યારે રૂપાણી સાહેબ રાજા બની ગયા છે ગુજરાતના એટલે રાજાશાહી આવી ગઈ છે?
#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@rcfalduofficial
માનનીય મુખ્યમંત્રીશ્રી પશુપાલન ખાતામાં/કૃષિ શિક્ષણમાં ખાનગીકરણ અંગે તમારું મૌન બધું જ કહી જાય છે.
કેવી રીતે સંવેદનશીલ સરકાર કહી શકાય?
આંખ આડા કાન કરવાનીઆ વૃત્તિ કૃષિ અને પશુપાલન માટે નુકસાનકારક સાબિત થશે. #boycottgvk1962#कृषि_निजीकरण_रोको@rcfalduofficial@vijayrupanibjp
જેટલા પણ ધારાસભ્યોને મળ્યા એમનો એક જ જવાબ કે અમે રજુઆત કરીશું પણ બાકી બધું અમારા હાથ માં નથી તો જો સરકારમાં બહુમતીનું ના ચાલે તો પછી આતો કેવી લોકશાહી, કે પછી અત્યારે રૂપાણી સાહેબ રાજા બની ગયા છે ગુજરાતના એટલે રાજાશાહી આવી ગઈ છે?
#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@rcfalduofficial
Agricultural study is serving farming community. Government approved and ICAR accredited four state agricultural (AAU, JAU, NAU & SDAU) doing their job good and serving very well. So no need of privatisation of agricultural study in this sector.#कृषि_निजीकरण_रोको@rcfalduofficial