Qualified Maths Teacher of UK (QTS Holder) |Student Member of Acturial Science |Ex.Department Head (Mathematics)- P P Savani, Surat|Educationist| Maths lover
पहली बार हिंदी में शिव तांडव स्तोत्र 🔱
आशुतोष राणा की दमदार प्रस्तुति ने रोंगटे खड़े कर दिए हर शब्द में भक्ति, हर स्वर में महादेव की शक्ति का एहसास
नमः पार्वती पतये, हर-हर महादेव 🚩🙏
राहुल गांधी नें jio नेटवर्क की परते उधेड़ दी
मोदी जी से मिलीभगत करके देश को लूट रहे है,
राजस्थान में jio का नेटवर्क कबाड़ हो चुका है,
रिट्वीट करके jio के खिलाफ विरोध दर्ज करें। 🔥⚡️
@jayvasavada સાચી વાત છે જય સર અને અહીં સ્કૂલ માં પણ અવાર નવાર લેખકો, કવિઓ ની વિઝિટ ગોઠવામાં આવે છે. બાળકો ની સાહિત્ય અને સાહિત્યકારો પ્રત્યે ની લાગણી વધે એ માટે વીક માં સ્કૂલ લાઈબ્રેરી માંથી ઓછા માં ઓછું એક કોઈ પુસ્તક વાંચન માટે આપવા માં આવે છે.
@nidhirpatel6 મનમોહનસિંઘ ને ૧૨ વરહ માં ભૂલવા ના દીધા અને સાચે જ મનમોહનસિંઘ જ સાચા હતા એવો દરેક પળે અહેસાસ અપાવનારા વિદેશપ્રેમી દેશભક્ત વડાપ્રધાન ને નમન 🙇
First impressions at Gujarat Express Harrow. This overflowing rubbish bin packed with old takeaway containers is sitting wide open right at the front entrance, alongside messy floors. Not what you expect from an establishment claiming a 5-star council hygiene rating. #FoodHygiene
Local awareness before eat at Gujarat Express Harrow. Caught staff wiping down dining tables with chemical Dettol spray, without gloves and then walking straight into the kitchen to handle customers food for without washing their hands. Dangerous ⚠️#Harrow#FoodHygiene
Raised these hygiene concerns directly with the owner of Gujarat Express Harrow. Zero guilt or interest in improving. He proudly bragged that he has a 5-star rating from @harrow_council and is completely confident his score will never change. Utterly shameless attitude. 🙄#Harrow
@paresh_dhanani
સપનાઓનું લિલામ: NEETની નિષ્ફળતા
માવતરની આશા અને વિદ્યાર્થીની રાત-દિવસની પ્રીત,
ભ્રષ્ટ શાસન સામે હારી ગઈ આજે મહેનતની એ રીત.
સીસ્ટમની આ આંધળી દોટમાં સત્ય ક્યાંક ખોવાય છે,
દેશના તેજસ્વી તારલાઓનો વિશ્વાસ આજે કરમાય છે.
@NTA_Exams સપનાઓનું લિલામ: NEETની નિષ્ફળતા
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં: એક ક્રૂર મજાક
માવતરની આશા અને વિદ્યાર્થીની રાત-દિવસની પ્રીત,
ભ્રષ્ટ શાસન સામે હારી ગઈ આજે મહેનતની એ રીત.
સીસ્ટમની આ આંધળી દોટમાં સત્ય ક્યાંક ખોવાય છે,
દેશના તેજસ્વી તારલાઓનો વિશ્વાસ આજે કરમાય છે.
@paresh_dhanani પહેલા સરદારનું પાટીયું ઉતાર્યું, હવે 'રત્ન' આપીને મનાવશે,
સ્ટેડિયમનું નામ બદલનારા, ફરી સરદાર ધામમાં પધારશે!
લોખંડી પુરુષનું અપમાન કરીને, હવે સન્માનની લહાણી થાય છે,
વિચારજો કૌમ ના દીકરાઓ, કે આપણી ખુમારી ક્યાં વેચાય છે!