दुखद और निशब्द... April 19 to April 24 💔
26 वर्षीय भारतीय नौसेना अधिकारी लेफ्टिनेंट विनय नरवाल और उनकी पत्नी हिमांशी की ये तस्वीरें दिल को झकझोर देने वाली हैं।
लेफ्टिनेंट विनय कोच्चि में तैनात थे और हाल ही में छुट्टियों पर पहलगाम आए थे। वे हरियाणा के निवासी थे और सिर्फ 5 दिन पहले, 16 अप्रैल को ही उनका विवाह हुआ था।
किसे पता था कि इतनी जल्दी ये प्रेम कहानी अधूरी रह जाएगी।
देश ने एक जांबाज अफसर और एक नवविवाहित जोड़े को खो दिया।
श्रद्धांजलि लेफ्टिनेंट विनय नरवाल
आपकी शहादत को नमन।
🙏🏻ॐ शांति।🙏🏻
#VinayNarwal #IndianNavy #Martyr
#Pahalgam #Tribute #RestInPeace
#Shaheed #OmShanti #IndianForces #NationFirst
#EmotionalTribute | #vinaynarwal | #पहलगाम | #PahalgamTerroristAttack |
"मैं सही फैसले लेने में
विश्वास नहीं करता
बल्कि फैसले लेकर
उन्हे सही साबित कर देता हूं "
ऐसे भारतीय उद्योग जगत के कोहिनूर थे सर रतन टाटा जी। ऐसे महान आत्मा को विनम्र श्रद्धांजलि 🙏🙏😭😭
End of an Era
#RatanTata
🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ – 2023 માં TET-2, TAT (S), TAT(HS) , SP.TET(1) અને SP.TET(2)ની પરીક્ષા લેવામાં આવેલ હતી.જેની માર્કશીટ અત્રેથી મોકલવામાં આવેલ હતી.જેમાં નીચે મુજબની માર્કશીટ અત્રે પરત આવેલ છે,જે ઉમેદવારે રૂબરૂ અત્રેની કચેરી ખાતે આવી કોઈપણ એક આઈ-ડી પ્રૂફ સાથે આવી માર્કશીટ અત્રેથી મેળવી લેવી.અને જો ઉમેદવાર જાતે આવી ન શકે તો જે કોઈપણ માર્કશીટ લેવા આવે છે તે વ્યક્તિનું પણ અને જે તે ઉમેદવારનું પણ એક આઈ-ડી પ્રૂફ અત્રે આપવાનું રહેશે.
રિટર્ન માર્કશીટ થયેલ ઉમેદવારોના નામની યાદી માટે અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો.⤵️⤵️⤵️
https://t.co/ge5Grho7gn
ફૂલેરા પંચાયતમાં સચિવ જી ને જલસા છે!
અમારે તો અહી ઘડીક પાણી ના પહોચતું હોય તો ક્યારેક ગટરો ભરાઈ જાય,
રખડતા ઢોર મરી જાય
ક્યારેક મોટર બળી જાય
ને
પાછું પંચાયતનું માંગણું તો બાકી જ હોય😐
એમાંય રિંકીના પપ્પાને તો સમય જ ન હોય😂
નિર્ણયો તો આપણે જ લેવાના!
#panchayat
મંડળ દ્વારા આજરોજ પંચાયત સેવા વર્ગ-૩ના ૦૮ સંવર્ગોનું સેકન્ડ વૈઇટીંગ લીસ્ટ જાહેર કરવામાં આવે છે. ઉમેદવારોને જિલ્લા ફાળવણી તા. ૬/૩/૨૦૨૪ના રોજ મંડળની કચેરી ખાતે કરવામાં આવશે.
જાહેરાત ક્રમાંક 212 ગ્રુપ એ ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા કે જે એક એપ્રિલ 2024 થી શરૂ થઈ રહી છે આ પરીક્ષા દરમિયાન કોઈ ઉમેદવારના પોતાના લગ્ન હોય અન્ય કોઈ પરીક્ષા હોય અથવા મહિલાના કેસમાં પ્રસુતિની તારીખ આપવામાં આવી હોય તેવા કિસ્સામાં ઉમેદવારને પરીક્ષામાં પ્રતિકૂળ હોય તેવી તારીખો ના બદલે અન્ય તારીખો ફાળવવામાં આવશે એવો મંડળનો સંવેદનશીલ નિર્ણય થયેલ છે
To pray in the city of Dwarka, which is immersed in the waters, was a very divine experience. I felt connected to an ancient era of spiritual grandeur and timeless devotion. May Bhagwan Shri Krishna bless us all.
અત્યારે જાહેર થયેલ લોકરક્ષક ભરતીના પરીક્ષા નિયમોમાં નવા વિષયો જોઈ ઉમેદવારોએ ગભરાઈને જ્યાં ત્યાં ખર્ચ કરવાની જરૂર નથી. જાત મહેનત કરનાર આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે તેવો પ્રયત્ન બોર્ડ દ્વારા કરવામાં આવશે.
भावुक हूँ आनंदित हूँ मर्यादित हूँ शरणागत हूँ सन्तुष्ट हहूँ नि:शब्द हूँ बस राममय हूँ । सियावर रामचंद्र जी की जय । राम लल्ला आ गए । सभी जिन्होंने इसको सम्भव किया , बलिदान दिया , उनका क्र्त्ग्य ।
जय श्री राम 🙏🚩💐
#RamMandirPranPrathistha#राम_का_भव्य_धाम#AyodhaRamMandir #RamLallaVirajman