@GPSC_OFFICIAL@Hasmukhpatelips@CMOGuj
DY SO નું પેપર કાઢવામાં થોડી મહેનત કરો..IAS કક્ષાના કોચિંગ ક્લાસીસ ના મોક્ટેસ્ટ ની કોપી પેસ્ટ કરતાં શરમ આવવી જોઈએ.. કલાસ-૩ ની પરીક્ષા IAS કક્ષાનું પેપર કાઢતા પહેલા પેપર કાઢનારા આળસું આયોગના અધ્યક્ષ અને સભ્યોએ વિચારવું જોઇએ 😡😡😡
@GPSC_OFFICIAL@Hasmukhpatelips@CMOGuj@Divya
DY SO નું પેપર કાઢવામાં થોડી મહેનત કરો..IAS કક્ષાના કોચિંગ ક્લાસીસ ના મોક્ટેસ્ટ ની કોપી પેસ્ટ કરતાં શરમ આવવી જોઈએ.. કલાસ-૩ ની પરીક્ષા IAS કક્ષાનું પેપર કાઢતા પહેલા પેપર કાઢનારા આળસું આયોગના અધ્યક્ષ અને સભ્યોએ વિચારવું જોઇએ 😡😡😡
@GPSC_OFFICIAL DY SO નું પેપર કાઢવામાં થોડી મહેનત કરો..IAS કક્ષાના કોચિંગ ક્લાસીસ ના મોક્ટેસ્ટ ની કોપી પેસ્ટ કરતાં શરમ આવવી જોઈએ.. કલાસ-૩ ની પરીક્ષા IAS કક્ષાનું પેપર કાઢતા પહેલા પેપર કાઢનારા આળસું આયોગના અધ્યક્ષ અને સભ્યોએ વિચારવું જોઇએ 😡😡😡
🛑GPSC
"પાડાના વાંકે પખાલીને ડામ"
👉GPSC ની ભૂલનો ભોગ વિદ્યાર્થી શા માટે બને?
👉ગત રોજ જાહેર થયેલ પરિણામમાં 1800થી વધુ વિદ્યાર્થીઓ ઉમેરાણા.
👉મુખ્ય પરીક્ષા માટે માત્ર 12/13 દિવસ જેટલો સમય આપવો કેટલો યોગ્ય?
#ChangeDysoExamDate@GPSC_OFFICIAL@NalinUpadhyay4@CMOGuj
@deepakrajani123 દિપકભાઈ રવિવારે પરિક્ષા છે અને વરસાદ ની આગાહી પણ છે અને બે દીવસ વિધાર્થી હેરાન થાય અને પરિક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં બહું તકલીફ પડે માટે કઈક અપડેટ આપો એ બાબતે કેમ કે બધાં વિધાર્થી મૂંઝવણ મા છે સૌરાષ્ટ કચ્છ ના
@CommissionerVmc સર ગુજરાતી વ્યાકરણ ના સિલેબસમાં ગદ્ય સમીક્ષા તેમજ ગુજરાતી માંથી અંગ્રેજીમાં ભાષાંતર તે MCQ માં કઈ રીતે સમાવેશ થઈ શકે આ તો મુખ્ય પરીક્ષા માં આવે ને???
@ChavdaYj@CommissionerVmc બસ ભાઈ બંધ કર... એક તો પહેલેથી દોઢ વર્ષ પહેલાંની ભરતી હવે શરૂ થઈ ગઈ છે ને ફરી ફોર્મ ની વાત કરે છે ! ફોર્મ જ બે થી ત્રણ વખત તારીખો વધારી વધારીને ભરાયા છે હવે થાકયા ભાઈ🙏🙏🙏
@CommissionerVmc @akrajput9879 @CMOGuj@Bhupendrapbjp@AKRAKESHIAS1@devanshijoshi71
સરજી 15 મહિનાથી વધારે સમય થયો હોવા છતાં તમારે હજુ પણ વધુ ત્રણ મહિના જોઈએ છે પરીક્ષા લેવા માટે..
પરીક્ષા લેતા હજુ ત્રણ મહિના લાગતા હોય તો શરમ આવી જોઈએ😡😡😡
ભરતી પૂરી કરવાના નાટક કર્યા વગર વ્યાજ સાથે ફ્રી પરત કરી દો🙏🙏🙏