@Mukesh_vala12@UIDAI ભાઈ મારે પણ મારી દીકરી ના આધાર કાર્ડ માં આ લોકો એ FEMALE ની જગ્યાએ MALE કરી નાખ્યું છે તો કઈ રીતે બદલે કેજો અત્યારે ઉંમર 2વર્ષ 5મહિના થયા છે
🇮🇳આઝાદ ભારતમાં આઝાદીની બીજી લડાઈ🇮🇳
👆અત્યારે જે પણ લોકો સત્તાને સવાલ કરે છે તે એમને બિલકુલ પસંદ નથી,યુવરાજસિંહ હોઈ, મેહુલ બોઘરા હોઈ, તુષાર બસિયા હોઈ, ચૈતર વસાવા હોઈ કે અન્ય કોઈપણ #ક્રાંતિકારી.........
☝️અવાજ ઉઠાવે, સત્ય બોલે,નેતાઓના કૌભાંડ ઉજાગર કરે, સત્તાને સવાલ કરે, તેને સીધો ડામી દેવા ખોટા ગુના દાખલ કરી પ્રતાડિત કરવા,હેરાન પરેશાન કરવા આ નીતિ રીતિ બની ચૂકી છે.
☝️આ બધું રોકવાની #નાગરિક તરીકે તમારી પણ ફરજ છે ને માનવતાની રૂહે નૈતિક જવાબદારી પણ છે.. જો આવું ને આવું ચાલતું રહ્યું તો આવનાર તમારી પેઢી કે તમારા બાળકો પણ તમને પૂછશે કે લોકશાહી નું ખૂન થઈ રહીયું હતું ત્યારે તમે(મમ્મી,પપ્પા,દાદા,દાદી...) શું કરતા હતા ??
#સ્વત્રંત_પત્રકારિતા
રામચંદ્રજી કહે ગયે સીયા સે,
એસા કલીયુગ આયેગા,
ભ્રષ્ટાચારી રાજ કરેંગે,
શિક્ષક દર દર ઠોકર ખાયેગા.
#Reality_Of_Gujarat_Model#જ્ઞાન_સહાયક
शिक्षक कभी साधारण नहीं होता : चाणक्य
शिक्षक कभी स्थायी नहीं होता : BJP Guj. GOV
શું આ આતંકવાદીઓ છે ?? જવાબ આપે ગુજરાત સરકાર...
@kuberdindor