@BhanubenMLA ગામ પોલારપુર તાલુકો બરવાળા જિલ્લા બોટાદ
અનુસૂચિત જાતિ વિસ્તાર ની ટાંકી 8 મહિના પેલા પડી ગઈ છે પાણી ની તકલીફ વારંવાર પડે છે કોઈ ધ્યાન આપતું નથી..TDO,DDO,કલેક્ટર બધા ને ટ્વીટ કરી જાણ કરેલ છે કોઈ ધ્યાન આપતું નથી અને લેખિત રજૂઆત તો કરેલી જ છે..@TDOBARVALA@DDOBOTAD@Collectorbotad
Or kese bhrna vo advocate ko bhi nahi aata to me aapse nivedan karta hu ke jo officer bank me rakhe hai usko sirf salary ke liye hi rakhe hai?? Q k abhi kam ke liye jate ho to bank vale javab thik se dete hi nahi hai..krupiya kuchh kijiye...sirf itna kijiye k sabhi form ki hard
@news24tvchannel जब यही नेता कांग्रेस छोड़कर भाजपा में जा रहे थे तो कोई ताल ठोक रहा था, कोई हुंकार भर रहा था, कोई आर-पार कर रहा था तो कोई दंगल कर रहा था।
सब एक सुर में कह रहे थे कि कांग्रेस अब खत्म हो गयी लेकिन आज उन सभी दलालों के मुँह में दही जम गया है, कोई नही कह रहा है कि अब भाजपा खत्म हो गई।
@Hamp_World @Atul25515131@CommissionerVmc લાગે છે તમને વિરોધ કરવો જ ગમે છે..50% કરતા નીચે હોય સ્નાતક માં એ તમામ ના ફોર્મ રિજેક્ટ કર્યા છે...ક્યારેક સત્ય ને સમજો
@Atul25515131@CommissionerVmc ફોર્મ ભરીને પરીક્ષા લેવી હોય એતો 1 મહિનામાં પણ લેવાય જાય જેમકે ( TAT ની પરીક્ષા)..આતો 3 મહિના પછી લેવાના છે એટલે કીધું....અને સમાન તક બધાને મળવી જોઈ
@ChavdaYj@CommissionerVmc Sir, if the time for the exam is 3 months, then can you not give 15 days to fill the form for those whose forms have been canceled due to other reasons.
@News18Guj વંદે ભારત માં ધ્યાન વધારે છે હાલ અશ્વિની વૈષ્ણવ ને એટલે 1 દિવસ માં આવી 2 ઘંટના બને..આજે સવારે પશ્ચિમ બંગાળ માં પણ 2 માલ ગાડી સામ સામી આવી અને હાલ તમારા સમાચાર જોયા..વિકાસ વધતો જાય છે રોજે રોજ
જો અમરેલી ના નવા ખીજડીયા ગામમાં પાણીની ટાંકી બની શકે તો 8 મહિના થી તુટી ગયેલ અમારા ગામ પોલારપુર (બરવાળા તાલુકો બોટાદ જિલ્લો)માં કેમ ના બની શકે?? કોઈ જવાબદાર અધિકારી છે આના માટે?? @DDOBOTAD@TDOBARVALA@Collectorbotad@jamavat