માનનીય શ્રી @VikasSahayIPS સાહેબ આપને એક વિનમ્રભાવે અપીલ છે કે પોલીસ ભરતી ઉમેદવારોનું #ડોક્યુમેન્ટ_વેરીફીકેશન પહેલાં કરવું જરૂરી છે,
જે કોઈ ઉમેદવારો એ #સ્પોર્ટ્સ ના ખોટા સર્ટિફિકેટ આપેલ હોઈ તે સામે આવી શકે.
બીજું કે ઘણા એવા ઉમેદવારો એવા છે જે ગ્રેજ્યુટ નથી અને અનુભવ લેવા ફકત
@AKRAKESHIAS1 સાહેબ જગ્યા વધારો binsachivalay માં..૪ વર્ષ પેલા ની ભરતી છે🙏 અત્યાર સુધી માં તો અમે ફૂલ પગારમાં આવી ગયા હોઈએ😭 જગ્યા વધારો કરો..મિત્રો retweet kari ane copy kari paste pn karo aa tweet ne.🙏🙏 જગ્યા વધશે તો ઘણા મિત્રો ને chance મળશે.,@AKRAKESHIAS1
પરીક્ષાનું પ્રશ્નપત્ર ગમે તેટલું અઘરું લાગે તો પણ પરીક્ષામાં સફળ થવા માટેના શ્રેષ્ઠ પ્રયત્નો છોડવા નહીં, તમારાથી થાય તે બધું જ કરી લેવું. નહીં તો પરિણામ આવે ત્યારે ખબર પડે કે થોડા માટે રહી જવાયું, પૂરો પ્રયત્ન કર્યો હતો સફળ થઈ જવાત.
આજની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
પીએસઆઇ અને લોકરક્ષક ભરતી બોર્ડ ઓફિસ ટીમના અધિકારીઓ ને કર્મચારીઓએ છેલ્લા સાત મહિનાથી રજા કે રાત દિવસ જોયા વિના સતત મહેનત કરી છે. ગઈકાલે બંને ટીમના પી.એસ.આઇ પહેલીવાર રજા પર ગયા છે તેમના અથાગ પ્રયત્નો વિના ભરતીનું કામ આટલે પહોંચ્યું ન હોત તેમના માટે દિલમાં ખૂબ કૃતજ્ઞતાનો ભાવ થાય છે
Provisional Answer Key of Advt. No. 150/2018-19, Non-Secretariat, Clerk and Secretariat, Office Assistant, Class-3 held today on 24.04.2024 https://t.co/hajyMeCXbn