@AKRAKESHIAS1 CPT રદ કરીને વિદ્યાર્થીઓને ન્યાય આપવાનો તમારો નિર્ણય સરાહનીય છે. હવે સાહેબ CPT ની તારીખ આપી પરીક્ષા ની પ્રક્રિયા ઝડપી પૂરી કરવા એક વિદ્યાર્થી તરીકે વિનંતી છે.
જય હિંદ
વિસંગતાઓ ભરેલ પ્રશ્નોમાં પાઠ્યપુસ્તકો(GCERT + NCERT) તથા અન્ય ઓથેંટીકેટ(આધરુભૂત) પુરાવા પણ આપ્યા છે. અને 6 થી 7 પ્રશ્નોમાં વિસંગતતાઓ છે,
ઉમેદવાર દ્વારા એક એક પ્રશ્નના આપને ત્રણ થી ચાર અલગ અલગ આધારભૂત સાહિત્યના રેફ્રન્સ આપવામાં આવ્યા છે.
@Hasmukhpatelips
🙏માનનીય શ્રી @Hasmukhpatelips સાહેબ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની જાહેર કરવામાં આવેલ આન્સર-કી માં 6 થી 7 પ્રશ્નોમાં વિસંગતતાઓ રહેલ છે.
આપના જ માર્ગદર્શન વીડિયો માં કહેવામાં આવેલ પાઠ્યપુસ્તક માંથી તૈયારી કરવી જોઈએ અને ઉમેદવારો એ કરી પણ છે. ઉમેદવારો દ્વારા
@AKRAKESHIAS1 પરીક્ષા કંડક કરવામાં જ ભૂલ હતી, ...જેને કારણે રદ કરવામાં આવી... નહિ કે કોઈના ખોટા વિરોધથી... જે લોકો પાસ થવાના છે એ ફરી પાસ થશે તો તમને ચિંતા કઈ બાબતની છે?...
@AKRAKESHIAS1 મારું વ્યક્તિગત માનવું છે આપનો નિર્ણય આવકાર્ય છે હું આ પરિસ્થિતિથી વાકેફ છું જે લોકોના DV માં નામ હતા તે લોકો પોતાની મહેનત પર વિશ્વાસ રાખો સાહેબ શ્રી કોઈને અન્યાય નહીં થવા દે ફરીથી મહેનત વધારી દેજો તકલીફ બધાને પડવાની છે પણ આવા અધિકારી પર વિશ્વાસ રાખવો યોગ્ય છે....
માનનીય શ્રી જીતુભાઇ વાઘાણી સાહેબ વિદ્યાસહાયકોના ઉમેદવારોને પણ આપનું મોં મીઠુ કરાવવાનો મોકો મળે એવી આશા છે. અને આપ સાહેબ જલ્દી વિદ્યાસાહક ની જગ્યામાં વધારો કરી મોકો આપશો.
#હવે બસ આપના મુખેથી ખુશીના સમાચાર સાંભળવા છે
#વિદ્યાસહાયક_વતી_ખૂબ_ખૂબ_આભાર_ગુજરાત_સરકાર@jitu_vaghani
@AKRAKESHIAS1 સાહેબ ઐતિહાસિક નિર્ણય બદલ ખૂબ ખૂબ ધન્યવાદ... ગૌણ સેવા પસંદગી મંડળની સાથે સાથે મહેનતુ વિદ્યાર્થી ઓનો યુગ નો પણ સોનેરી સૂરજ નો ઉદય થયી રહ્યો હોય એવું લાગે છે.આટલી બધી જવાબદારી સાથે એક એક વિદ્યાર્થી ને ન્યાય મળે એવા નિર્ણય બદલ આપનો ખુબ ખુબ ધન્યવાદ🙏