આજ રોજ ગુજરાતના #cce ઉમેદવારો એક વર્ષ બાદ ભરતી પૂર્ણ ન થતા તેમજ #B_group પરીક્ષાની તારીખ અને #A_group પરિણામ જાહેર કરવા માટે #gsssb ભવન પર ગયા છે બપોરના ૧૨:૨૭ સુધી કોઈ પણ અધિકારી ત્યાં હાજર નથી. આ છે વાસ્તવિકતા? તેઓ પોતાની ફરજ બદલ કેટલા પ્રામાણિક છે?
#cce
બજેટ માં ખાલી શોભા ના ગાંઠિયા સમાન જ માહિતિ મૂકી છે ?? CCE Group A Result
& CCE Group B Exam date ...
હાલ ની ભરતી ક્યારે પૂરી થશે ? શું મંડળ ની કઈ જવાબદારી નથી? TCS ના લીધે હજુ કેટલુંક ઉમેદવાર ભોગવે?
દર વખતે આંદોલન કર્યા સિવાય કોઈ ઉપાય નથી? ગુજરાતમાં ક્યારે પારદર્શિતાથી કામ થશે
બજેટ માં ખાલી શોભા ના ગાંઠિયા સમાન જ માહિતિ મૂકી છે ?? CCE Group A Result
& CCE Group B Exam date ...
હાલ ની ભરતી ક્યારે પૂરી થશે ? શું મંડળ ની કઈ જવાબદારી નથી? TCS ના લીધે હજુ કેટલુંક ઉમેદવાર ભોગવે ?
દર વખતે આંદોલન કર્યા સિવાય કોઈ ઉપાય નથી?
ગુજરાતમાં ક્યારે પારદર્શિતાથી કામ થશે?
બજેટ માં ખાલી શોભા ના ગાંઠિયા સમાન જ માહિતિ મૂકી છે ?? CCE Group A Result & CCE Group B Exam date ...
હાલ ની ભરતી ક્યારે પૂરી થશે ?
શું મંડળ ની કઈ જવાબદારી નથી?
TCS ના લીધે હજુ કેટલુંક ઉમેદવાર ભોગવે?
દર વખતે આંદોલન કર્યા સિવાય કોઈ ઉપાય નથી?
ગુજરાતમાં ક્યારે પારદર્શિતાથી કામ થશે?
૧ વર્ષ થવા આવ્યું સે CCE ની પ્રાથમિક પરિક્ષા નું છત્તા પણ હજુ ગ્રુપ A નું પરિણામ તથા ગ્રુપ B ની પરિક્ષા લેવામાં આવી નથી.૨-૨ મહિનાની કોર્ટ ની તારીખો આપીને લંબાવી રહ્યા સે, જેમાં @TCS તથા gssb પોતાના જવાબ રજૂ કરતી નથી.
#CCE_GroupB_Examdate_Declare#CCE_GroupA_Result_Declare