તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@MLASanjaysinh@CMOGuj@revenuegujarat#RevenueEmployees#Gujarat
@honda2wheelerin 18 days and still no parts for an approved insurance claim at Single Honda Service Center, Nikol (near DMart).
Repeated calls, only excuses—different numbers given, managers don’t respond.
This is negligence and customer harassment.@HondaIndia@HondaMotorcycle
@honda2wheelerin 18 days and still no parts for an approved insurance claim at Single Honda Service Center, Nikol (near DMart).Repeated calls, only excuses—different numbers given, managers don’t respond.This is negligence and customer harassment.@HondaIndia@HondaMotorcycle#PoorService
૧૧૭-મહેમદાવાદ વિ.મ.વિભાગના AEROદ્વારા ખાસ ઝુંબેશના દિવસે ભાગ નંબર-૨ રાસ્કા-૨ની મુલાકાત કરી બી.એલ.ઓને ASD મતદારોની ખરાઈ કરવા અંગે સુચના આપી તથા ASD મતદારો પૈકી કોઇ મતદારને મતદારયાદીમાં ફરીથી દાખલ કરવા અંગે ફોમ-૬ તથા જરૂરી પુરાવા મેળવી નામ દાખલ કરવા અંગેની માહીતી આપી
@GSSSB_OFFICIAL
Gsssb દ્વારા 10 વર્ષના ભરતી કેલેન્ડર માં જણાવ્યું કે advno 226 નું રિઝલ્ટ મે- 2025
સુધીમાં આપવાની જાહેરાત કરી હતી પણ હજુ સુધી ફાઈનલ જવાબવહી પણ અપાઈ નથી તેથી વિનંતી કે ફાઈનલ જવાબવહી અને રિઝલ્ટ જાહેર કરવામાં આવે.
@CMOGuj@YAJadeja@Gopal_Italia@VtvGujarati
@Rajbhha_7773@deepakrajani123@hdraval93 3. ઉપરાંત group B ની પોસ્ટ માં ૧૯૦૦ થી ૨૪૦૦ અને ૨૮૦૦ ના ગ્રેડ પે માં પ્રમોશન મળશે.જ્યારે gorup A ની છેલ્લી પોસ્ટ કલેક્ટર કચેરી ક્લાર્ક અને OA માં- ૧૯૦૦ થી ૪૪૦૦ માં પ્રમોશન મળશે.
ભાઈઓ જે પણ ગ્રુપ A માં ઊંચી post લાગી ગયા છો એ group B માં માત્ર વતનની અપેક્ષા એ DV કરાવતા નહિ, કારણ કે એમાં પણ બદલી થઈ જ શકે છે... અને એમાં પણ પ્રમોશન મળ્યું તો બદલી થઈ પણ શકે જ છે એ ધ્યાન માં રાખવું......🙏🙏.1
#cce#groupA#groupb#gujrat#gsssb@deepakrajani123@hdraval93
@IndiaPostOffice Where and when because people face regular problem with this complaint multiple time but officers close post and go to home early everyday no improvement since many years and it's head office of sabarkantha district not even remote area?
પરીક્ષા ક્લાસ ૨ જેવી પગાર ધોરણ પટાવાળા થી નીચું પાંચ વર્ષ શોષણ...
ગતીશીલ ગુજરાત
પ્રગતિશીલ ગુજરાત
વિકસિત ગુજરાત
સિલેબસ ના નામે રમત રમે છે આ લોકો..
#Gujarat#Revenue_Talati