માનનીય રાજ્યપાલશ્રીએ ફક્ત પ્રવચન ટૂંકાવ્યું છે હકીકતમાં તો ફિક્સ પગારમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓનું જીવન આ શોષણભર્યા પગારથી ટૂંકાઈ રહ્યું છે.સરકારે આ ગંભીર વાસ્તવિકતાની નોંધ લઈ ફિક્સ પે જેવી શોષણકારી નીતિ તાત્કાલિક નાબૂદ કરે અને યુવાનો તથા કર્મચારીઓને ન્યાય આપે એ જ માંગ છે.
-વિશ્વની સૌથી મોંઘી ખાદ્ય વસ્તુ,
અલમાસ કેવિઅર
-જે વાસ્તવમાં માછલીનું ઈંડું છે.
-તેને 24 કેરેટ સોનાથી બનેલા બોક્સમાં રાખવામાં આવે છે.
-બજારમાં આશરે ૮૦ લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
-આ એક એવો ખાદ્ય પદાર્થ છે કે ફક્ત શ્રીમંત લોકો જ તેને ખાઈ શકે છે.
ખરેખર હદ થાય છે હવે!
આજે પણ Group-A ના એક ઉમેદવારને DV ની ક્વેરી આવી.
DV અને ક્વેરીની આ રમત હજી ક્યાં સુધી ચાલવાની છે?
@GSSSB_OFFICIAL મહેરબાની કરીને એક ineligible list બહાર પાડી DV ન કરાવેલ તથા DVમાં ક્વેરી હોય એવા ઉમેદવારોને રૂબરૂ બોલાવી પતાવો હવે🙏
@tmdholakia@Keyurjethva84