મોદીજી,હુ ૨૦૦૫ થી મોદી અને ભાજપ સમર્થક છું, આજે દુઃખ થી કવ છું, ગુજરાતમા જ્યારે બીજો ઓપ્શન મળશે એટલે ભાજપ સરકાર ગયી, ના ઓપરેશન સિંદૂર કામ આવશે ના તમારી વર્લ્ડ લીડર ની છબી, જનતાના ગુસ્સા ના કારણ
૧) ૩rd રોડ રસ્તા
૨) ભ્રષ્ટ અધિકારી અને નેતા
૩) નેતાઓના છોકરા ની ગુંડાગિરી @narendramodi@Bhupendrapbjp@AmitShah
અગ્રેસર ગુજરાત માટે ફિક્સ પગાર કાળી ટિલી સમાન છે... સાહેબ હવે તો બિહાર પણ ગુજરાત ની અસ્મિતા ના ચિર હરણ કરી રહ્યું છે.. જ્યાં તમારીજ સરકાર છે. આ ફિક્સ પગાર ની નીતિ ગુજરાત ની અસ્મિતા ઉપર વ્રજ આઘાત સમાન છે. આ દુઃખ દૂર કરો. @Bhupendrapbjp@AmitShah@BJP4Gujarat@CMOGuj
ગુજરાત માં GSSSB ની દરેક ક્લાર્ક ની ભરતી મા કંઇક ને કંઇક થયું છે.
આ વખતે new લાવ્યા કોર્ટ કેસ
શું સરકાર આમ જ આખ આડા કાન કરશે?
કદાચ નસીબ ખરાબ હસે અમારા એવું માની લીધું પણ નસીબ ખરાબ નથી આ લોકો ની દાનત ખરાબ છે.#Declare_CCE_GroupA_Result#Declare_CCE_GroupB_MainsDate
GSSSB/TCS હજુ પણ ઈચ્છા શક્તિ ધરાવે તો કોર્ટ કેસ આટલો લાંબો ચાલેજ ના
18 જેટલા પણ પ્રશ્નો છે તે TCS સ્વીકારે અને પરિણામ માં સુધારો કરે તો જલ્દી નિરાકરણ આવી જાય.કોર્ટ કહે ત્યારેજ કરીશું એ માનસિકતા વિધાર્થીઓ ને જાણી જોઈને હેરાન કરવાની દેખાઈ રહી છે. #CCE
#cce#CCE_GroupA_Result_Declare@narendramodi
ગુજરાતના યુવાનો દરેક ભરતીને પૂર્ણ કરવા અંતે તો આ જ માર્ગ અપનાવવા મજબૂર કેમ બને છે?શું એમના કિંમતી એક વર્ષનું મૂલ્ય સરકાર પાસે કશું જ નથી?સરકારી કર્મચારીઓ જવાબ આપે એટલી પણ તેમની ફરજ નથી? આ રીતે ન્યાય માગવા પર તો ન્યાય મળવો જોઈએ.#cce
CCE બાબતે રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ગૌણસેવા પસંદગી મંડળ ગાંધીનગર ખાતે પહોંચ્યા.
પરીક્ષા તારીખ જાહેર કરે , કંઈ પણ કરે.પરંતુ નિર્ણય આપે. આજના યુગમાં સૌથી કિંમતી વસ્તુ " સમય " છે.અને અહીં સમય બગડી રહ્યો છે.
#CCE_GroupA_Result_Declare#CCE_GroupB_Examdate_Declare