#Revised_Revenue_Talati_Syllabus
ગુજરાત માંગે REVISED SYLLABUS
અગાઉ જેની ભરતી ધોરણ 12 પાસ પર થતી તે રેવન્યૂ તલાટી હવે GPSC https://t.co/y5j81dyD3T. અને નાયબ મામલતદાર જેવી થઈ ગઈ જો વર્ણનાત્મક લેવી હોય તો 4400 ગ્રેડ પે પણ આપો
REVISED REVENUE TALATI SYLLABUS
THANKS GUJARAT
રેવન્યુ તલાટીનો નવો અભ્યાસક્રમ ખૂબ જ અણધાર્યો અને નવો છે.
છેવાડાના અને સીમિત સંસાધનો વાળા વિદ્યાર્થીઓ માટે આ બદલાવ અન્યાય સમાન છે.
વિદ્યાર્થીઓને બદલાવ નહિ, ન્યાય જોઈએ છે!
#Revised_Revenue_Talati_Syllabus
ન્યાય માટે અવશ્યથી આગળ આવશો..