@hdraval93 Hiren bhai mahiti ma evu to bahu kai vdhare ger marge dorva jevu nthi amuk mitro gya hse ene avu kehvama avyu hse k rajuvat kro to thy avu to syllabus babte pn call ma kahyu hatu k ek be thi ny thy bdha bhega thyn rajuvat kro
#શિક્ષક_દિવસ ના દિવસે જ ભાવી #શિક્ષકો જ્યારે પોતાના હક માટે જ્ઞાનસહાયક પ્રોજેક્ટ રદ કરાવવા માટે જાય છે ત્યારે તેમની અટકાયત કરવામાં આવે છે ક્યાં સુધી લોકો ના અવાજ ઉઠતા દબાવશો આ લોકશાહી દેશ છે દરેક પોતાના હક માટે લડી શકે છે
ઉમેદવારો ને મુક્ત કરવામાં આવે #જ્ઞાનસહાયક_રદ_કરવામાંઆવે