@deepakrajani123 દિપક ભાઈ...આપને આ CCE પરીક્ષાની માહિતિ ક્યાંથી મળે છે ?
સોર્સ છે કે ખાલી ગપ્પા મારી વિદ્યાર્થીઓને ભરમાવી ગૌણસેવાના ચાપડુસ પત્રકાર બનો છો ?
@hdraval93@hdraval93 વિશ્વાસ નથી...પણ આશા અમર છે.
બાકી કેટલાક પત્રકારોએ આ વિશે ભુતકાળ ના અનુભવો પરથી કહી શકાય કે આવી પોસ્ટ્સ ઉમેદવારો ક્ષણિક ઉત્સાહ થતા રહે છે... એના માટે આપનો આ.....ભાર !!!😂
@GSSSB_OFFICIAL હાઇ કોર્ટ દ્વારા કોઇ પણ પ્રકાર નો સ્ટે ભરતી પર લગાવેલ ન હોઈ cce a ગ્રુપ નું પરિણામ જાહેર કરી ભરતી પ્રક્રિયા આગળ વધારવા વિનંતી …….
#declare_cce_a_group_result
બજેટ માં ખાલી શોભા ના ગાંઠિયા સમાન જ માહિતિ મૂકી છે ?? CCE Group A Result & CCE Group B Exam date ... શું મંડળ ની કઈ જવાબદારી નથી? TCS ના લીધે હજુ કેટલુંક ઉમેદવાર ભોગવે ?દર વખતે આંદોલન કર્યા સિવાય કોઈ ઉપાય નથી? ગુજરાતમાં ક્યારે પારદર્શિતાથી કામ થશે?
#CCE_GroupA_Result_Declare
@humanright58 *📢💥👇સરકારી ભરતીમાં કે નોકરી માં ગેરરીતિ,ભ્રષ્ટાચાર, કૌભાંડ બાબતે કોઈ માહિતી કે બાતમી હોઈ તો આપ અહીંયા આપી શકો છો.👇👇🧑🏫🧑💼*
https://t.co/QYC4ADwpn2
ફ્રોડ સર્ટિ,ડમી ઉમેદવાર,નકલી પ્રમાણપત્રો વિશે પણ કોઈપણ માહિતી હોઈ આપ અહીંયા આપી શકો છો.
@YAJadeja સાચુ છે ભાઈ શ્રી,ન્યુ મેઘદૂત વિદ્યાવિહાર હાઈર સેકન્ડરી સ્કૂલ,ઘોડાસર માં CCE GROUP A માટે બાયોમેટ્રીક વગર ઉમેદવારો ને પ્રવેશ અપાયો છે.મંડળે કોલલેટરમા સ્પષ્ટ જણાવ્યુ છે કે ઉમેદવારનુ ફિંગર બાયોમેટ્રીક થયા બાદ જ પરીક્ષાખંડમાં પ્રવેશ થશે.
@HHPATELGSSSB સાહેબ શ્રી,ન્યુ મેઘદૂત વિદ્યાવિહાર હાઈર સેકન્ડરી સ્કૂલ,ઘોડાસર માં CCE GROUP A માટે બાયોમેટ્રીક વગર ઉમેદવારો ને પ્રવેશ અપાયો છે.મંડળે કોલલેટરમા સ્પષ્ટ જણાવ્યુ છે કે ઉમેદવારનુ ફિંગર બાયોમેટ્રીક થયા બાદ જ પરીક્ષાખંડમાં પ્રવેશ થશે.