@AKRAKESHIAS1 જે લોકો ને સિનિયર ક્લાર્ક કે ઊંચી પોસ્ટ માં નોકરી મળી તે પ્લીઝ બિન સચિવાલય માંથી opt out કરજો.
જે ખુશી તમને સરકારી નોકરી મેળવી ને મળી તે બીજા ને પણ આપવા થોડો પ્રયત્ન કરજો.
પ્લીઝ વિચાર કરજો તેમની મેહનતનો.
@AKRAKESHIAS1 Mr.Chairman Of GSSSB જો બિનસચિવાલય CPT માં પેપર લેવલ ઈસ્યુ સોલ્વ કરી આપવામાં નઈ આવે તો અમુક ખાસ શીફ્ટના માણસો જ ફાઈનલ મેરીટ માં દેખાશે આ હળાહળ અન્યાય છે. જો મહેનતુ ઉમેદવાર આ પરિસ્થિતિના કારણે જોબ નઇ લાગે તો જવાબદાર આપ જ રહેશો.@AKRAKESHIAS1
@Raamdeo@FinancialXpress I 💯% sure buy and avarage mother-son somi share in 2022 then in 2027 it's all over results is 100% return available per year It means buy this share in 2022 at 125 and its target in 2027 is 800+ mark my world it's 100% possible
@AKRAKESHIAS1 માનનીય સાહેબ શ્રી ,
GSSSB માં બ્યુરો કેટ અધ્યક્ષ બન્યા છે હવે લાગશે કે GPSC & UPSC ની જેવી સ્ટાન્ડર્ડ સીસ્ટમ GSSSB માં પણ જોવા મળે તેવી આશા છે.
@dineshdasa1@BuhaJinal માનનીય સાહેબશ્રી બંધારણીય જોગવાઇ ને લીધે તમારો ચેરમેન તરીકે નો સમયગાળો પુરો થવા જઈ રહ્યો છે પરંતુ આખા ભારતમાંથી તમે એક જ એવા ચેરમેન છો કે ઉમેદવારો એવું ઈચ્છે છે કે તમે જ ચેરમેન રહો તમે ઉમેદવારો ના ભવિષ્ય માટે જે મહેનત કરી ને સ્ટાન્ડર્ડ સેટ
કર્યા છે તે બદલ આપનો ખુબખુબ આભાર.
@dineshdasa1@GPSC_OFFICIAL@nic_gujarat@CMOGuj@InfoGujarat@AshwiniVaishnaw@NICMeity GPSC ને એવોડૅ મળ્યો તે બદલ congratulations તથા દાસા સાહેબ તમે આ સીસ્ટમ બદલવા જે મહેનત કરી છે તેને લીધે જેમ ઈતિહાસમા ગુપ્તયુગ સુવર્ણકાળ છે તેમ સાહેબ શ્રી તમારો આ સમયગાળો GPSC & બધા ઉમેદવારો માટે સુવર્ણ સમયગાળો છે તમે અને આખી GPSC ની ટીમે ખુબજ સારી સીસ્ટમ બનાવીછે