વેઇટિંગ લીસ્ટથી જ જગ્યા પૂરેપૂરી ભરાઈ શકે છે. 1.5 ગણા બોલાવીને કેમ વિદ્યાર્થીઓને એક આશા સાથે બાંધી રાખો છો ? જો જગ્યા પૂરેપુરી ભરી જ ના શકાતી હોય તો 1.5 ગણા નહીં પણ 10 ગણા બોલાવો તો પણ કોઈ અર્થ રહેતો જ નથી.
@Bhupendrapbjp@AKRAKESHIAS1@rohitkumarmali@YAJadeja@CMOGuj
केंद्र सरकार NEET के ऑल इंडिया कोटा में OBC आरक्षण नहीं दे रही थी तो ये लड़ाई तमिलनाडु ने @mkstalin के नेतृत्व में लड़ी। सुप्रीम कोर्ट में संघर्ष चला। DMK ने सांसद @PWilsonDMK को वकील खड़ा किया। जीत हुई। पूरे देश के OBC का फ़ायदा हुआ। स्टैलिन को जन्मदिन की बधाई दें।#HBDMKStalin70
गुजरात में 2022 में हुई पुलिस सब इंस्पेक्टर कि भर्ती में कुछ लोगों ने 40 लाख रुपए देकर नौकरी ली हैं। ना कोई लिखित परीक्षा, ना मेडिकल टेस्ट, सीधा ट्रेनिंग सेंटर में हाज़िर।
गुजरात के लाखों युवा जो दिन-रात सरकारी परीक्षाओं कि सालों से तैयारी कर रहे है, यह उनके सपनों कि हत्या हैं।
કરાઈ ખાતે તમામ #PSI તાલીમાર્થીનું ફરીથી #DV (પ્રમાણપત્રોની ચકાસણી) શરૂ કરી છે.
ઓર્ડર વાળા લિસ્ટમાં આવેલ નામ સાથે કેડેટનું ID મેચ કરે છે.
થોડીવારમાં વિકાસ સહાય પણ ઉપસ્થિત રહશે.
💥માનનીય શ્રી @VikasSahayIPS સાહેબ શ્રી ને નમ્ર અપીલ કે ફકત #PSI નહી, #ASI ની પણ તપાસ કરવી જરૂરી છે.
આરોપીની કોઈ નાતી જાતિ નથી,પોલીસની કામગીરી હર હંમેશ તટસ્થ અને નિષ્પક્ષ રહી છે. ભારત દેશ બિનસાંપ્રદાયિક છે આપણા બંધારણે તમામ નાગરિકોને સમાન અધિકારો આપેલ છે. તમામ નાગરિકો વચ્ચે ભાતૃભાવ જળવાય રહે તે મુજબ રહેવા બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ સાહેબ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.
વર્તમાન ગુજરાતમાં વધતી ગુનાખોરી એમાં ગુજરાતના યુવાનો સાથે અત્યાચાર ને કારણે #હત્યા અને #આત્મહત્યા ના પ્રમાણે વધ્યા છે.
ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ ને વિનંતી છે કે #નિષ્પક્ષ_ન્યાય કરવામાં આવે.
વિદ્યાર્થીઓ માં કાસ્ટ(જાતિ) અને સમાજની બહુમતશાહી થી ન્યાય કરવામાં આવે તે કેટલું યોગ્ય ?
जातिगत भेदभाव के कारण 19 वर्षीय दर्शन सोलंकी को IIT मुंबई में आत्महत्या करने को मजबूर होना पड़ा।
दर्शन के न्याय के लिए 19 तारीख़ को हम अहमदाबाद शहर में केंडल मार्च करेगें।
#JusticeForDarshanSolanki
@hdraval93@Hasmukhpatelips@VikasSahayIPS A.K. Rakesh sir & Dasa Sir નો સંપર્ક પણ કરજો એવા નિષ્ઠાવાન બધા અધિકારીઓનો અભિપ્રાય માંગવામાં આવે જો અધિકરીઓ નિષ્ઠાવાય હોય તો શું થઈ શકે છે એ ઉદાહરણ દાસા સર અને એ.કે. રાકેશ સર એ પૂરુ પાડેલ જ છે...😻
સ્પર્ધાત્મક પરીક્ષઓમાં વિદ્યાર્થીહિત ના કાર્યો થી એક અનોખો બેન્ચ માર્ક સેટ કરનાર એવા વિદ્યાર્થીઓના આદર્શ દિનેશ દાસા @dineshdasa1 સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..🎂
प्रार्थयामहे भव शतायु: ईश्वर: सदा त्वाम् च रक्षतु।
पुण्य कर्मणा कीर्तिमार्जय जीवनम् तव भवतु सार्थकम्।।
#HBD
જે એક થી વધુ સરકારી નોકરી મેળવવા માટે પાત્ર ઉમેદવાર છે અને હાલના સમય માં જુનિયર કલાર્ક થી ઉચ્ચ કેડર માં ફરજ બજાવતા હો તો આપ આપના ઈશ્વર ને રાજી કરવા ખાતા પસંદગી માં ગેરહાજર રહો.કોઈને બતાઇ ને કઈ જ મળવા નું નથી અને થોડું દિલ થી વિચારો.🙏
@dineshdasa1 happy birthday to you sir 🙏🙏