@brijeshmeja1 @narendramodi આઈ.ટી.આઈ ના ગ્રેડ પે બાબતે પણ હવે એમના મંડળો ના ખબર અંતર પૂછો કૈક ખબર પડે.મોદી સાહેબ પણ કેન્દ્રમાં 4600 આપે છે.બીજું 10,20,30 ના ઉચ્ચતર ની તમે ને જીતુભાઇ જાહેરાત કરી ગયા હજુ 26 દિવસમાં પરિપત્ર થયો નથી...
@brijeshmeja1 આઈ.ટી.આઈ ના કર્મચારીઓ ના ગ્રેડ પે નું પણ કંઇક કરજો એટલે એમના પણ સપના સાકાર થાય.એન્જીનિયરો ની ભરતી કરી શિક્ષકો જેટલો ગ્રેડ પે આપો છો.આવું કંઈ ચાલતું હશે??
#યુવકર્મચારીઓનેગ્રેડપેયાત્રા..
જે રીતે દરેક વિભાગોમાં કામ કરતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે અલગ અલગ માંગણીઓ સંતોષી તેમના પગાર ભથ્થામાં વધારો કરી આપવામાં આવ્યો છે અને ગ્રેડ પે માં પણ સુધારો કરવામાં આવ્યો છે તે રીતે ITI SI ના કર્મચારીઓ માટે પણ આ રીતે હકારાત્મક વલણ રાખી દિવાળી ભેટ આપવામાં આવે તેવી સરકાર ને વિનંતી
@brijeshmeja1 સાહેબ ITI ના કર્મચારીઓ નો સિંહ ફાળો છે.આમાં તો પણ એ ડિગ્રી એન્જીનીયરો ને ગ્રેડ પે.કેમ હાઇસ્કુલ ના શિક્ષકો કરતા ઓછો આપો છો..ડિપ્લોમા લેક્ચરર પણ આટલી લાયકાત છતાં 5400 અને આમને 2800 એના વિધાર્થીઓ(સર્વયર) ને જ સમકક્ષ ગ્રેડ પે...
મુખ્ય ઠરાવો બાકી છે.
1)૧/૪/૨૦૦૫ પહેલા નિમણૂક પામનાર માટે જીપીએફ અને જૂની પેન્શન યોજના
2) 1/4/2005 પછી નિમણૂક પામનાર માટે Cpf માં 14 % ફાળો
3) HRA
4) સળંગ નોકરીનો ઠરાવ પણ બાકી
5) 10 20 30 ના ઉચ્ચતર પગાર ધોરણ વાળો બાકી બધા ઠરાવો સત્વરે કરો.
@CMOGuj@Bhupendrapbjp@narendramodi
ITI ના કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઈને ધરણા પર ઉતર્યા છે સરકાર દ્વારા અમારા ગ્રેડ પે અને સળંગ નોકરીના પ્રશ્ન બાબતે હકારાત્મક નિર્ણય લેવામાં નહિ આવે તો કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. @PMOIndia@CMOGuj @brijeshmeja1 @KanuDesai180@AamAadmiParty@ArvindKejriwal
આજ રોજ સમગ્ર રાજ્યના આઈ.ટી.આઈ ના કર્મચારીઓ કેન્દ્ર ના ધોરણે ગ્રેડ પે ની માંગ ને લઈને ગાંધીનગર ખાતે આંદોલન પર ઉતર્યા.સરકારશ્રી ને વારંવાર રજુઆત છતાં રજુઆત ધ્યાને ના લેતા આંદોલન ના માર્ગે
@CMOGuj@BJP4Gujarat@AAPGujarat@CRPaatil@Gopal_Italia @brijeshmeja1 @jitu_vaghani
@Bhupendrapbjp શ્રમ કૌશલ્ય વિભાગ દ્વારા સંચાલિત રોજગાર અને તાલીમ ખાતાના તાબાની આશરે ૨૮૦ આઇ. ટી. આઇ ના સુપરવાઈઝર ઇન્સ્ત્રક્ટર અને આસી. સ્ટોરકિપર સંવર્ગના કર્મચારીને તેઓની લાયકાત મુજબ ખૂબ ઓછો ગ્રેડ પે મળે છે...DGT,delhi ના ૨૦૧૯ ના પરિપત્રમુજબ ૪૬૦૦ ગ્રેડ પે કરવા દરેક રાજ્યને સૂચવેલ છે જે લાગુ કરો