Respected Sir,
Illegal encroachment has been done on government Gaushala land at Village Akala, Gir Taluka, Maliya Hatina, District Junagadh, which is a violation of revenue laws and public interest. Kindly conduct immediate inquiry and remove the encroachment.
@DDO_Junagadh
Respected Sir,
Illegal encroachment has been done on government Gaushala land at Village Akala, Gir Taluka, Maliya Hatina, District Junagadh, which is a violation of revenue laws and public interest. Kindly conduct immediate inquiry and remove the encroachment.
@DDO_Junagadh
માનનીય સાહેબ,
ગામ આકાળા, ગીર તાલુકો માળિયા હાટીના, જિલ્લો જુનાગઢ ખાતે આવેલી સરકારી ગૌશાળા જમીન પર ગેરકાયદેસર દબાણ થયેલ છે, જે જાહેર સંપત્તિ અને રાજસ્વ કાયદાનો ભંગ છે. તાત્કાલિક તપાસ કરી દબાણ દૂર કરી કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી.
@DDO_Junagadh @CollectorJunagadh
માનનીય શિક્ષણ મંત્રી @kuberdindor
સાહેબ આપ દર વખતે #નવી_તારીખ આપી અમને #માત્ર_વાયદાઓ ન આપવાને બદલે સત્વરે પહેલી જૂન સુધીમાં ધોરણ 1થી12 ની ભરતી પૂર્ણ કરવામાં આવે નહીં તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ન્યાય માટે સમગ્ર ટેટ ટાટ પાસ ઉમેદવારો એકજૂથ બનીશું.
📌કાયમી શિક્ષકોની ભરતી અન્વયે આંદોલન કર્યા વગર કોઈપણ પ્રકારની પ્રકિયા હાથ ધરવામાં નથી આવતી.
આપણે આપણી લડત "યુવા અધિકાર યાત્રા" માં જેટલા પણ તમારા ઓળખીતા Tet/Tat પાસ ઉમેદવાર હોય તે બધા ભેગા થઈએ અને આ રાજાશાહી સરકારને કહીએ કે તમે જે કરો છો તેમાં આટલી મોટી સંખ્યામાં લોકો અસહમત છે અને હા આ લડત પોતાના હક્ક માટેની હોવાથી ફરજીયાત મોટી સંખ્યામાં હાજર રહીએ 💯
#જ્ઞાન_સહાયક_રદ_કરો
વર્તમાન સમયમાં બહાર પાડવામાં આવેલ જ્ઞાનસહાયક યોજના રદ કરવા અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવા બાબતે રાજ્યપાલ ને સંબોધી ને નવસારી જિલ્લા કલેકટરશ્રી ને ટેટ -ટાટા ના પાસ થયેલા ઉમેદવારો ભાવિ શિક્ષકો દ્વારા વિશાળ રેલી કાઢી કલેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
જ્યારે સરકારશ્રી નું ભણશે ગુજરાત બોલશે ગુજરાત નું સૂત્ર હોય અને વિધાર્થી ભણીને બહાર નીકળી નોકરી ની માંગ કરશે તો એમને ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવાની યોજના બહાર પાડવામાં આવતી હોય જેથી સરકારશ્રી નું આ સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી
કેટલાય વર્ષોની મહેનત પછી પોતે શિક્ષક બનછે એ હજારો યુવાનો યુવતીઓ નું સપનું રોળાઈ રહ્યું હોય અને એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોય અને જે શિક્ષક નુજ ભવિષ્ય અંધકારમય હોય તો એ શિક્ષક બાળકોનું ઘડતર કઈ રીતે કરશે
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો
#કાયમી_શિક્ષકની_ભરતી_કરો
#GUJ_WANT_GOV_TEACHERS
#કાયમી_ભરતી_માંગે_ગુજરાત
#જ્ઞાન_સહાયક_રદ_કરો