તા.21/08/2024 ના રોજ બી.આર.સી ભવન સુરેન્દ્રનગર ખાતે સવારે 9:30 કલાકથી સાંજના 17 કલાક દરમિયાન સમગ્ર શિક્ષા તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું TLM પ્રદર્શન 2024 યોજાઈ ગયું.
https://t.co/Txf2TGZkgc
📿📿📿આજ રોજ તા.૧૭/૦૮/૨૦૨૪ ના રોજ બી.આર.સી.ભવન, વઢવાણ અને મુળી તાલુુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લાના સન્માનીય અધિકારીશ્રી/પદાધિકારીશ્રીઓને જાતે બનાવેલ રાખડીઓ બાંધી રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી.📿📿📿
https://t.co/BkIH6ZDYGy