આજે મારો પરીવારપ્રતીક ઉપવાસ આંદોલન પર @kapildesai99 ની સાથે
આગળી ના ઉઠાવશો ખાખી પર...
બધંન છે કાયદાનુ મને નહી તો.....
હું પણ એ જ સિંહ ખુંખાર છુ...
#પ્રતીક_ઉપવાસ_આંદોલન
#2800Police_SRPF_Districtwise હવે તો ડિજિટલ ગુજરાત થઈ ગયુ છે રૂપાણી સાહેબ. આ S.R.Pના જવાનો પોતાની સંવેદનાઓ દર્શાવી રહ્યા છે ડિજિટલ માધ્યમથી. હવે આપ પણ થોડી સંવેદના દર્શાવી S.R.Pને ડિજિટલ કરાવીને 3-3 મહિના ની બદલીઓ અટકાવી ને સ્થાયી કરવામાં આવે સાહેબશ્રી.#JusticeForSrp@CMOGuj.