#LRD_MALE
સરકાર યુવાન નું ભવિષ્ય આંદોલન પાછળ ખરાબ ના થવા દેય #LRD_MALE 165 દિવસ થી પોતાનો ન્યાય માંગી રહ્યો છે સરકાર વહેલી તકે ન્યાય આપી 5000 ઉમેદવાર ની જિંદગી સુધારે આમ જિંદગી ખરાબ ના થવા દેય વહેલી તકે ન્યાય આપી ન્યાયના દર્શન કરાવે.
@vijayrupanibjp@Nitinbhai_Patel@CRPaatil
कोरोना के खिलाफ लड़ाई में हमारी सरकारी पूरी ताकत लगा देगी। कोरोना महामारी को आउट ऑफ कन्ट्रोल होने से रोकना हमारी सर्वोच्च प्राथमिकता है। प्रदेश के विकास के लिए किए जा रहे प्रयासों में किसी तरह की कमी नहीं आने दी जाएगी। #COVID19Pandemic#राजस्थान_सतर्क_है
2/
માનનીય મુખ્યમંત્રીશ્રી પોલીસ જવાનોના ગ્રેડપે વધારાની માંગને લઈ ને કેબિનેટ બેઠક બોલાવી છે
આ૫ સાહેબ શ્રી અમારા માટે યોગ્ય નિર્ણય લેશો એવી અમોને પૂર્ણ આશા છે
🙏🙏ધન્યવાદ સાહેબ.🙏🙏
🇮🇳🇮🇳🚩🚩 @CMOGuj@vijayrupanibjp#2800gujaratpolice