આજરોજ ગાંધીનગર ખાતે દરેક સમાજની સામાજિક અને શૈક્ષણિક સંસ્થામાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા મુલાકાત કરવામાં આવી.
આ અભિયાનમાં દરેક સંસ્થાઓનો સારો પ્રતિસાદ મળ્યો છે.
હજુ પણ જે સંસ્થા બાકી છે એમની મુલાકાત કરવામા આવસે.
#સત્યમેવ_જયતે#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી#कृषि_निजीकरण_रोको