ગુજરાતમાં ફિક્સ પે નીતિ વર્ષોથી ચાલે છે, જે હવે શોષણ સમાન બની ગઈ છે.
યુવાનોના હિતમાં હવે પાયાનો નિર્ણય લેવો જરૂરી છે.
ફિક્સ પે બંધ કરો, ગુજરાતના યુવાઓ ને ન્યાય આપો.!
#remove_fixpay_in_gujarat
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ને વિનંતી કે વિકસિત ગુજરાતના યુવાનોનું આર્થિક અને માનસિક શોષણ કરતી #ફિક્સ_પે નીતિ નાબૂદ કરીને મક્કમ નિર્ણય લેશો એવી વિનંતી. #remove_fixpay_in_gujarat@CMOGuj
1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
હવે તો સરકારે પણ સ્વીકાર્યું કે ફીક્સ પે દૂર કરવા અથવા પગાર વધારવા રજુઆત થાય છે. તો સરકારે વહેલી તકે આ બાબતે નિર્ણય કરવો જોઈએ.
શ્રી મુખ્ય મંત્રી શ્રી @Bhupendrapbjp જીએ આવતા તહેવારોમાં જ ફીક્સ પે બાબતે યોગ્ય નિર્ણય કરવો જોઈએ.
@narendramodi@AmitShah@AmitChavdaINC@CMOGuj