મુખ્ય 3 માંગણીઓ નહી સ્વીકારાય ત્યાં સુધી ગુજરાત નો એક પણ વનરક્ષક કે વનપાલ નોકરી ઉપર જોડાશે નહિ... બસ વાયદા બહુ થયા... હવે અમારો હક આપો.. વન વિભાગે મુંગા મોઢે બહુ સહન કર્યું... હવે નહિ કરીયે
વન કર્મચારીઓ જીવના જોખમે આપણી વન સંપત્તીની સુરક્ષા કરે છે. તેમને થતો અન્યાય અને તેમણે પોતાના હકની માંગણીઓને લઈ હડતાલ ઉપર ઉતરવુ પડે તે વ્યાજબી નથી. રાજ્યની ભાજપ સરકારને વિનંતી છે કે વન કર્મીઓની જે માંગણીઓ છે તેનો સંતોષકારક ઉકેલ લાવવામાં આવે.
(1/2)
વન વિભાગ ના વન રક્ષકો/વનપાલો ત્રણ માંગો (૧)વનરક્ષક ૨૮૦૦ વનપાલ ૪૨૦૦ નો ગ્રેડ પે (૨) રજા પગાર (૩) ભરતી બઢતી નો રેશિયો ૧:૩ ની માંગો ને લય અ ચોક્કસ મુદત ની રજા ઉપર.. જ્યાં સુધી માંગ ના સંતોષાય ત્યાં સુધી ફરજ પર હાજર થશે નય ..
@tv9gujarati@DivyaNews@abpasmitatv@VtvGujarati