Gujarat: A beneficiary says, "...I have been getting medicines from here for the past 2.5 years. If we buy them from outside, they cost around ₹600, but the same medicine is available here for ₹100 to ₹150. This has been extremely beneficial..."
जीवेत शरदः शतम् |
રાજ્ય સરકારના મંત્રીશ્રી @irushikeshpatel જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
આરોગ્ય પરિવારના મોભી એવા અમારા આરોગ્યમંત્રીશ્રીનું જીવન નિરોગી, સ્વસ્થ અને શ્રેષ્ઠ રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. 🙏
#ગુજરાત_ફાર્માસિસ્ટ#HealthArmy 🎂🎉
PROUD MOMENT!
Goverment of Gujarat ( Health Department) has been awarded by Indian Express group for exemplary work in Measles Rubella vaccination and eVIN electronic vaccine intelligence network
@CMOGuj@Nitinbhai_Patel@drgaurav09ias@MoHFW_INDIA
કોરોના ફાર્માસીસ્ટ એ શું કામ નથી કર્યું? સાહેબ અડધી રાત્રે,વહેલી સવારે,દરેક પ્રહર માં ફાર્માસીસ્ટ એ વેક્સિન વિશે મેનેજ કર્યું ત્યારે આ વેક્સિન અંતિમ લાભાર્થી સુધી એના નિયત સમય અને ક્વોલિટી માં પહોચ્યું છે #મત્સ્ય_ન્યાય_ફાર્માસિસ્ટ@irushikeshpatel@VtvGujarati@tv9gujarati
પૂજ્ય બાપુએ છેક 1938 માં ફાર્માસિસ્ટ ને એન્જિનીયર ની સમકક્ષ દરજજો આપવા કહેલું.
જે દેશના સાચા સેવકો છે અને જરૂરીયાત પ્રમાણે લોકો ની સરળતા માટે ફાર્માસિસ્ટ ના હકો ને વધારતા રહેજો એવો સંંદેશ આપેલો પણ હાલની પરિસ્થિતિ એ હક હડતાલ પાડીને માંગો તો જ તમારી કામગીરી વિશેષ ગણાવાય છે
@CMOGuj