ફી ભરસો તો જ ઓનલાઇન શિક્ષણ સામે રોષ : સ્કૂલ સંચાલકોના નિર્ણયથી વાલીઓમાં આક્રોશ, કહ્યું- શિક્ષણમંત્રીએ આ મુદ્દે સ્પષ્ટતા કરવી જરૂરી, વાલીઓને દબાવવાનો પ્રયાસ, શાળામાં કંઈ પણ ખર્ચ થતો નથી તો ફી શેની?
https://t.co/R9ml5gNbbA
#Gujarat#PrivateSchools#ShoolFees