@TulsidasBhoite@Muktpeeth संजय पाटील @SDPatil_16 यांच्या पक्षांतर पूर्वी आपण किती मीडिया बाईट्स घेतल्या ?.
ते पत्रकारांना एंटरटेन करतात पण मीडियासमोर त्यांच्या कामाचं सुद्धा बोलत नाही. आता अचानक मीडिया त्यांच्या मागे लागला तर ते तसं वर्तन करणं साहजिक आहे.
सत्ता के अहंकार में डूबी मोदी सरकार अब इस मुकाम पर पहुँच गई है कि अपने अधिकारों, निष्पक्ष परीक्षाओं और सुरक्षित भविष्य की मांग करने वाले छात्रों को ही शिक्षा मंत्री “आतंकवादी” कह रहे हैं।
ज़रा सोचिए - जिसकी नाकामी से इतने पेपर लीक हुए, जिसके राज में 20 बच्चों ने जान दे दी, जिसने करोड़ों युवाओं का भविष्य अंधेरे में धकेल दिया - वो आज पीड़ित बच्चों और उनकी आवाज़ उठाने वालों को “दहशतगर्द” बता रहा है।
पर यह कोई नई बात नहीं: अन्नदाता किसानों को "आंदोलनजीवी और परजीवी" कहा। सवाल पूछने वाले को “Anti-National” कहा। और अब युवाओं को “दहशतगर्द।”
जो भी सरकार से सवाल पूछे - उसे देशद्रोही बता दो, यही इनकी पूरी राजनीति है।
धर्मेंद्र प्रधान जी, देश के करोड़ों युवाओं से तुरंत माफ़ी माँगिए और अपनी नाकामियों के लिए इस्तीफ़ा दीजिए।
और रही मेरी बात - आप मुझ पर जितने चाहें हमले कर लीजिए। मैंने कोटा में कहा था, और फिर कहता हूँ: यह शिक्षा व्यवस्था आज सिर्फ़ एक वसूली तंत्र बन गई है। मैं इसे ऐसे ही नहीं रहने दूँगा।
हर बच्चे को सस्ती, अच्छी शिक्षा और निष्पक्ष परीक्षा मिले - इस आवाज़ को उठाना मैं कभी बंद नहीं करूँगा।
#ChhatronKiGoonj
#ChhatraJodo
શાબાશ @AmdavadAMC... કમ સે કમ મુખ્યમંત્રી સાહેબના વિસ્તારને તો બક્ષી દો! 🙏
સામાન્ય વિસ્તારોમાં તો ઠીક, પણ આ વખતે તો ખુદ મુખ્યમંત્રી સાહેબના મતવિસ્તાર (ગોતા, ઘાટલોડિયા, થલતેજ) ને વીઆઈપી ટ્રીટમેન્ટ મળી છે. મુખ્યમંત્રીના વિસ્તારમાં જ શુદ્ધ પાણીના ફાંફા હોય, એ જ તો સાબિત કરે છે કે આપણું તંત્ર પક્ષપાત વગર કામ કરે છે પછી ભલે ને જનતા બીમાર પડતી!
આ આપણા અમદાવાદના ગોતા-થલતેજ બાજુ તો એવો ભયંકર કાંડ થયો છે ને કે વાત જ ન પૂછો! આપણા મુખ્યમંત્રી સાહેબના જ વિસ્તારમાં એએમસી વાળા એન્જિનિયરોએ એવી કમાલ કરી કે પીવાની લાઈનમાં ગટરનું ગંધાતું પાણી ભેગું કરી દીધું! લોકો ચાર ચાર દિવસથી રાડું નાખતા હતા કે પાણી ગંધાય છે, પણ આ કુંભકર્ણ જેવું તંત્ર તો ઘસઘસાટ ઊંઘતું રહ્યું. જ્યારે હજાર જેટલા ગરીબ-બાપડા લોકો ઝાડા-ઊલટીમાં સપડાયા અને હોસ્પિટલો ભરાવા માંડી, ત્યારે જઈને સાહેબોના પેટનું પાણી હલ્યું. હવે જનતા બિચારી મોંઘા દાટ દવાખાનાના બિલ ભરે છે અને પીવા માટે બહારથી પાણીના કેરબા ખરીદે છે. બીજી બાજુ આ ધોળા હાથી જેવા તંત્રને જુઓ, રસ્તા પરથી વાહન હટાવવા દોઢ કરોડના ખર્ચે ક્રેનો ભાડે લાવે છે, એટલે કે સોના કરતાં ઘડામણ મોંઘું! સાચે જ, ધોળા દિવસે જનતાની આવી વલે થતી જોઈને એમ જ થાય કે આ તે કેવો સ્માર્ટ વિકાસ!
@mulund_info@mayor_mumbai@TawdeRitu@mihirkotecha@AshwiniBhide I endorse.
SIESTA building of Prestige City by @prestigegroup mentions on its gate Yogi Hills and misleading the visitors.
Yogi Hills is one km away from the Siesta gate. They are undermining the identity of Swapna Nagari.
Swapna Nagari & Yogi Hills have seperate identity.
મુસ્લિમ સમાજે ગાય માતાના મુદ્દે સકારાત્મક વલણ અપનાવીને ભાજપના રાજકીય એજન્ડાને જ વિખેરી નાખ્યો છે. હવે ગાયના નામે થતી નકારાત્મક રાજનીતિનો અંત આવવો જોઈએ. સરકાર પાસે હવે એક જ યોગ્ય વિકલ્પ બચે છે : ગાયને વહેલી તકે તાત્કાલિક 'રાષ્ટ્રીય પશુ' જાહેર કરવામાં આવે..!!
The SC has finally delivered its judgement justifying the SIR process many months after the elections in many states on the basis of this SIR were conducted by a totally partisan ECI in which more than 10% voters were deleted, by a totally non transparent process.
Dark day for the Judiciary
અરે ભાઈ ભાઈ!
આને કહેવાય અસલી ‘ડીજીટલ ઈન્ડિયા’નો સ્પેસ ટેક્નોલોજી થી બનેલો રોડ એન્જીનીયરોએ એવી તો જોરદાર ‘સ્પેસ ટેક્નોલોજી’ વાપરી છે ને કે રોડ ખોદવા માટે જેસીબીની જરૂર જ ન પડે, એક નાનું અમથું ડિસ્મિસ મારો ત્યાં તો આખો રોડ ઓગળીને હાથમાં આવી જાય! ત્રણ કરોડનું આંધણ કરીને હજી ત્રણ મહિના પહેલાં જ રોડ બનાવ્યો છે, પણ મટીરીયલ એવું વાપર્યું છે કે જાણે રસ્તા પર ડામર નહીં, પણ ‘મેલોડી ચોકલેટ’ નો પાવડર પાથર્યો હોય! ઉપરથી પાણીના નિકાલની એવી અદ્ભુત લીટી દોરી છે કે ચોમાસામાં રોડ તો તરશે જ, ભેગા ભેગા ખેડૂતોના ખેતરેય ધોવાઈ જશે. ભ્રષ્ટાચારનો આવો જીવતો જાગતો અને ‘ઓગળતો’ નમૂનો આખી દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે!
#ખમીરવંતીપ્રજા
एक बात याद रखियेगा।
तेल का संकट, रुपये का गिरना, बैलेंस ऑफ पेमेन्ट क्राइसिस, महंगाई, मुद्रास्फीति, इन्वेस्टमेंट गिरावट, मार्किट क्रेश, बेरोजगारी, डिसरप्शन, औऱ तमाम स्थाई आर्थिक गिरावट का नजला झेलते समय, अपने आगे के जीवन मे याद रखियेगा, और अपने बच्चो को बताइयेगा..
कि सस्ता तेल तो बाजार भरपूर था।
बस, उसे खरीदने में हमारी फट रही थी।
--
इतिहास दर्ज करेगा, कि यह तेल नही, डरपोक लीडरशिप से का पैदा हुआ क्राइसिस था।
@jskeshriya@Dev_Fadnavis@MSEDCL@CMOMaharashtra जनक भाई,
स्मार्ट मीटर के खिलाफ आपकी लड़ाई के लिए दिल से सलाम।
आपको डिसकैरेज नहीं करना चाहता हूं पूरा पावर सेक्टर अदानी को देने का कार्यक्रम है इसलिए आप कोर्ट में भी नहीं जीत पाओगे।
इसमें कोई मराठी हिंदी गुजराती नहीं
हिंदू हिंदू की जेब काट रहा है।
जय श्री राम