#कृषि_निजीकरण_रोको#justiceforfarmer
વિદ્યાર્થીઓ દ્વારા કોરોના કાળ દરમ્યાન ડિજિટલ કેમ્પઈન ના ભાગ રૂપે વારંવાર કરવા પડતા #कृषि_निजीकरण_रोको
ટ્રેન્ડ ની સરકાર ગંભીરતાથી નોંધ લે. આ કોઈ આઇ.ટી. સેલ દ્વારા ચલાવાતો ટ્રેન્ડ નથી. સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ કૃષિ વિધાર્થીઓ નો ગુસ્સો છે
#कृषि_निजीकरण_रोको#justiceforfarmer
એક વાત તો સાબિત થઈ જ ગઈ છે કે આ સરકાર પોતાની રીતે કોઈ પણ કાર્ય કરી શકે એમ જ નથી એટલે જ તો ખેડૂતો થી માંડીને વિદ્યાર્થીઓ બધાને જ પોતાના કર્યો પડતા મૂકીને આંદોલન કરવા પડે છે.@vijayrupanibjp @DrMohanBhagwat@RavindrKhatale @PRupala @isudan_gadhv
#कृषि_निजीकरण_रोको#justiceforfarmer
જેટલા પણ ધારાસભ્યોને મળ્યા એમનો એક જ જવાબ કે અમે રજુઆત કરીશુંપણ બાકી બધું અમારા હાથ માં નથી તો જો સરકારમાં બહુમતીનું ના ચાલે તો પછી આતો કેવી લોકશાહી,કે પછી અત્યારે રૂપાણી સાહેબ રાજા બની ગયા છે ગુજરાતના એટલે રાજાશાહી આવી ગઈ છે @vijayrupanibjp
Agriculture sector is mother of industry sector, they provide all type raw materials so privatization of agriculture education is risky for farmers and studets plz stop privatization of agriculture education systems #कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@rcfalduofficial@CMOGuj
વિદ્યાર્થીઓ દ્વારા કોરોના કાળ દરમ્યાન ડિજિટલ કેમ્પઈન ના ભાગ રૂપે વારંવાર કરવા પડતા #कृषि_निजीकरण_रोको
ટ્રેન્ડ ની સરકાર ગંભીરતાથી નોંધ લે. આ કોઈ આઇ.ટી. સેલ દ્વારા ચલાવાતો ટ્રેન્ડ નથી. સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ કૃષિ વિધાર્થીઓ નો ગુસ્સો છે. @vijayrupanibjp@rcfalduofficial
#कृषि_निजीकरण_रोको#justiceforfarmer
एक बात तो तय है अगर गुजरात सरकार कृषि के छात्रों बात नही सुनती है तो ये पांच हजार छात्र अगले चुनाव में भाजपा के नाक में दम कर देंगे । कई साल पहले भोजनालय के दर बढ़ाने से PM की ख़ुर्शी गई थी अब निजीकरण की वजह से CM की जाएगी ।
@vijayrupanibjp
જેટલા પણ ધારાસભ્યોને મળ્યા એમનો એક જ જવાબ કે અમે રજુઆત કરીશું પણ બાકી બધું અમારા હાથ માં નથી તો જો સરકારમાં બહુમતીનું ના ચાલે તો પછી આતો કેવી લોકશાહી, કે પછી અત્યારે રૂપાણી સાહેબ રાજા બની ગયા છે ગુજરાતના એટલે રાજાશાહી આવી ગઈ છે?
#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@rcfalduofficial
કૃષિ યુનિવર્સિટી ૩ ભાગ મા કામ કરે છે ૧- શિક્ષણ ૨-રિસચઁ ૩-વિસ્તરણ જ્યારે ખાનગી યુનિવર્સિટી નું કામ પૈસા કમાવાનું હશે રાજ્ય ના સામાન્ય જનતા ત્યાં શિક્ષણ મેળવવા અઠળક રુપિયા ખર્ચ કરવા પડશે #कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@rcfalduofficial @sagar45rabari @pal_nsui @VtvGujarati